1. Home
  2. Tag "significance"

સંયુક્ત રાષ્ટ્ર દિવસ : જાણો સંયુક્ત રાષ્ટ્રનો ઈતિહાસ અને તેનું મહત્વ

નવી દિલ્હીઃ આજરોજ સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્ય સાથે 1945 માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપના સાથે વિશ્વના દેશોએ એક નવા યુગની શરૂઆત કરી જેમાં વિવાદોને ઉકેલવા અને વૈશ્વિક સમસ્યાઓના […]

નરસિંહ જયંતિ 21 કે 22મી મે, જાણો આ દિવસની ચેક્કસ તારીખ અને મહત્વ

ભગવાન નરસિંહને વિષ્ણુજીનો ચોથો અવતાર માનવામાં આવે છે. નરસિંહ એટલે અડધા મનુષ્ય અને અડધા સિંહ. નરસિંહ ભગવાનએ રાક્ષસ હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યુ હતુ. જે દિવસે ભગવાન નરસિંહે આ અદભુત સ્વરૂપ ધારણ કર્યું તે દિવસને નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ […]

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા, જાણો કથા, મંત્ર અને મહત્વ

નવરાત્રિનો પહેલો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપન થાય છે. નવરાત્રિના નવ દિવસીય પર્વ પર પ્રથમ દિવસની પ્રમુખ દેવી મા શૈલપુત્રી છે. તે હિમાલય રાજની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી (હિમાલયની પુત્રી) કહેવામાં આવે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. • માં શૈલપુત્રીની કથા શૈલપુત્રી તેના પાછલા જન્મમાં […]

શા માટે 14મી નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ,મહત્વ અને આ વર્ષની થીમ

અનિયંત્રિત બ્લડ સુગર ડાયાબિટીસનું કારણ બને છે. શુગર લેવલ વધવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ સમય જતાં અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિકસાવવાનું જોખમ વધારે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ડાયાબિટીસ એક મોટા સ્વાસ્થ્ય જોખમ તરીકે ઉભરી આવ્યો છે. બાળકોથી લઈને યુવાનો અને વયસ્કોથી લઈને વૃદ્ધો સુધી તમામ ઉંમરના લોકો આ રોગનો શિકાર જોવા […]

બાળ દિવસ શા માટે ઉજવવામાં આવે છે,જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

આજે ચિલ્ડ્રન ડે  જાણો આ દિવસ વિશે  અંહી વાંચો ઇતિહાસ અને મહત્વ  આપણા દેશમાં દર વર્ષે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં ગીત, સંગીત, વક્તવ્ય, નારા, રમત-ગમત વગેરેને લગતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને વિશેષ અનુભવ કરાવવામાં આવે છે. આ દિવસે શાળા દ્વારા બાળકોને ભેટ વગેરે પણ આપવામાં […]

નવરાત્રિ પર પ્રગટાવવામાં આવતી અખંડ જ્યોતનું શું છે મહત્વ,અંહી જાણો

ટૂંક સમયમાં શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જાણો અખંડ જ્યોતનું મહત્વ નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. જો […]

શારદીય નવરાત્રી 2023 : આ વખતે શું છે મા દુર્ગાની સવારી, જાણો માતાના વાહનનું મહત્વ

હિંદુ કેલેન્ડર મુજબ,અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે ઘટની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.તો ચાલો જાણીએ કે નવરાત્રિ ક્યારે છે, ઘટની સ્થાપનાનો સમય અને આ વખતે મા દુર્ગાની સવારી […]

નવરાત્રિ પર્વઃ કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મહત્વ

દર વર્ષે શ્રાદ્ધ પર્વ પૂર્ણ થયા બાદ બીજા દિવસે શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. હિન્દુ પંચાગ અનુસાર ભાદરવા સુદ અમાસના દિવસે સર્વ પિતૃ અમાવસ્યાનો પર્વ ઉજવવાની સાથે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય છે. જે બાદ આસો સુદ-1થી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તેમજ 9 દિવસ સુધી નવરાત્રિ પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ નવ દિવસ માતાજીના […]

આજે ઋષિ પંચમીનું વ્રત,જાણો પૂજા વિધિ અને મહત્વ

હિંદુ કેલેન્ડર અનુસાર,દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે.. આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આ વર્ષે ઋષિ પંચમીનો તહેવાર 20 સપ્ટેમ્બરે છે. માન્યતા અનુસાર, આ દિવસ ખાસ કરીને ભારતના ઋષિઓના સન્માન માટે સમર્પિત છે.ઋષિ પંચમીના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ઘણું મહત્વ છે. આ […]

ઈન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી શા માટે ઉજવવામાં આવે છે, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

ચેરિટી એટલે કે દાન.. દર વર્ષે 5 મી સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી ’તરીકે ઉજવવામાં આવે છે.કહેવાય છે કે દાન સૌથી મોટો ધર્મ છે. જેનો હેતુ સેવાકીય પ્રવૃતિઓમાં ભાગ લેવાનો અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો છે. આ દિવસનો હેતુ લોકોને આગળ વધવા અને અન્યની મદદ કરવા વિશે જાગૃત કરવાનો છે. આ તમને માત્ર શાંતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code