29 ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ખેલ દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
દર વર્ષે 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ પણ થયો હતો. ‘મેજર ધ્યાનચંદ સિંહ’એ ભારતને હોકીમાં ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેથી તેમના સન્માન માટે દર વર્ષે તેમનો જન્મદિવસ 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી […]