1. Home
  2. Tag "significance"

આ વખતે શિવરાત્રીના શૂભ મુહૂર્ત અને મહત્વ વિશે જાણી લો

ફાગણ મહિનામાં મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયુ હતુ. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. શિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. દર મહિને આવતી શિવરાત્રી ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. […]

શું તમને ભાઈબીજના દિવસનું મહત્વ ખબર છે? તો જાણી લો હવે

કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. ભાઈબીજ પર શું કરશો? * બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી શરીર પર તેલની […]

મા દુર્ગાના નવ સ્વરૂપોને પ્રિય છે આ 9 રંગો,જાણો બધાનું મહત્વ

આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહી છે. નવરાત્રીના પવિત્ર તહેવારમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘરના મંદિરમાં કલશની સ્થાપના કર્યા બાદ માતાની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નવ દિવસો સુધી માતા દેવી ભક્તોના ઘરે વાસ કરે છે. આ સમય દરમિયાન […]

કાશીમાં નવ માતૃશક્તિ પીઠ, શારદીય નવરાત્રિમાં ઉપાસનાનું વિશેષ મહત્વ

શિવ નગરી કાશીના પૌરાણિક કાળના નવ માતૃ શક્તિપીઠોના સ્થાન આજે પણ સુરક્ષિત છે. શારદીય નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા-અર્ચના કરવા આવે છે. અહીં પૂજા-અર્ચનાથી મનસા, વાચા અને કર્મણાથી જાણે-અજાણે થયેલા પાપ દૂર થવાની સાથે આરોગ્ય, સુખ સમૃદ્ધિની સાથે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થતો હોવાનું ભક્તો માને છે. આ માતૃશક્તિ પીઠનો મહિમા લિંગ પુરાણ અને કાશી ખંડમાં […]

દિવાળીનો તહેવાર કેમ છે મહત્વનો, વાંચો તેનો ઈતિહાસ

દિવાળીના તહેવારનું મહત્વ વાંચો તેનો ઈતિહાસ કેમ ઉજવવામાં આવે છે દિવાળી દિવાળીનો તહેવાર એટલો મહત્વનો છે કે તેને લઈને દેશભરમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. ભારતમાં તથા હવે તો વિદેશોમાં પણ ભારતનો આ તહેવાર લોકો ધૂમધામથી ઉજવે છે. પણ આજે લોકોએ તે પણ જાણવું જોઈએ કે દિવાળીના તહેવારનું મહત્વ શું છે અને […]

વર્લ્ડ ફૂડ ડે કેમ ઉજવવામાં આવે છે? આ દિવસનું મહત્વ અને થીમ જાણો

દેશભરમાં ઉજવાઈ રહ્યો છે વિશ્વ ખાદ્ય દિવસ 150 થી વધુ દેશોમાં મનાવવામાં આવે છે આ દિવસ જાણો આ દિવસનું મહત્વ અને થીમ વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણીનો હેતુ ભૂખ અને ભૂખથી પીડાતા લોકોને જાગૃત કરવાનો છે. આ દિવસની શરૂઆત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના સભ્યો […]

29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે કેમ ઉજવવામાં આવે છે,જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આજે વર્લ્ડ હાર્ટ ડેની કરાઈ રહી છે ઉજવણી 2000 માં વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાની થઇ શરૂઆત હાર્ટની સેહત માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હાર્ટની સેહત માટે પ્રતિ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાની શરૂઆત વર્ષ 2000 માં થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code