1. Home
  2. Tag "Sihore"

ભાવનગરના સિહોરમાં રોડ પર રખડતા પશુઓને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી

ભાવનગરઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરમાં તો રખડતા ઢોરની સમસ્યા દુર થઈ ગઈ છે, પણ નાના શહેરોમાં હજુપણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. કારણ કે નગરપાલિકાઓ પાસે રખડતા ઢોરને પકડવાની કોઈ વ્યવસ્થા નથી. ભાવનગરના સિહોર શહેરમાં છેલ્લા એક વર્ષથી રખડતા ખુંટીયા તથા પશુઓને ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં રખડતા ઢોરોએ બે વ્યકિતઓનો ભોગ લીધો […]

સિહોરના રેલવે સ્ટેશન વિસ્તારમાં કેબલ વાયરોની ચોરી કરતી તસ્કરોની ગેન્ગ પકડાઈ

ભાવનગરઃ  શહેરના ડી-ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધાતુના વાયર ભરેલી રિક્ષા સાથે બે રીઢા તસ્કરોની અટક કરી હતી. તેની પૂછપરછમાં સિહોરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી કેબલોની ચોરી કરી હોવાનું નિવેદન આપતા અને ચારીનો ગુનો રેલવેની માલિકીના વિસ્તારમાં બન્યો હોય જે અંગે કેસ રેલવે પોલીસને હવાલે કરતાં રેલવે પોલીસે રીઢા તસ્કરોની ગેંગના પાંચ પૈકી ચાર આરોપીઓની મુદ્દામાલ સાથે […]

ભાવનગરના સિહોરના ડુંગરાળ વિસ્તારોમાં ચાલી રહેલું બેરોકટોક ખનન સામે વિરોધ

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેર અને તેની આસપાસ ડુંગરોની હારમાળી છે. આ વિસ્તારના ડુંગરોમાં ગેરકાયદે બેરોકટોક ખનન પ્રવૃતિ ચાલી રહી છે. ફોરેસ્ટ વિભાગ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સિહોર શહેરની નજીક ડુંગર નજીક લીલા વૃક્ષો કાપીને ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખનનની પ્રવૃતિ તાકિદે અટકાવવાની માગ ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ભાવનગરના સિહોરમાં છેલ્લા એક મહિનાથી તરખાટ મચવતો દીપડો આખરે પાંજરે પુરાયો

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની ડુંગરમાળામાં  છેલ્લા એક મહિનાથી દીપડાના આંટાફેરાને લઇને લોકોમાં ભારે ફફડાટ ઊભો થયો હતો દીપડો સિહારના પાદરમાં આવીને પશુઓનો શિકાર કરતો હતો. તેમજ ડુંગર પર આવેલા સિહોરી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા લોકો દીપડાંના ભયને લીધે ડર અનુભવતા હતા. તેથી દીપડાને પાંજરે પુરવા માટેની વન વિભાગને રજુઆત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code