શીખોના પવિત્ર યાત્રાધામ હેમકુંડ સાહિબના કપાટ 22 મેના રોજ ખુલશે
ભક્તો માટે સારા સમાચાર હેમકુંડ સાહેબના કપાટ ખુલશે 22 મેના રોજ ખુલશે કપાટ દહેરાદુન:ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના કપાટ 22 મેના રોજ ખુલશે.હેમકુંડ સાહિબ ગુરુદ્વારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષએ આ અંગે માહિતી આપી હતી.ગુરુદ્વારાના કપાટ 22 મેના રોજ સવારે 10.30 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. ભારતીય સેના, ટ્રસ્ટના સર્વિસમેન અને ઉત્તરાખંડ સરકાર વચ્ચે પરસ્પર […]