પ.બંગાળના સિલીગુડીમાં ભાષણ આપતા વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત બગડી, હાલ સ્થિતી સારી
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની તબિયત બગડી બંગાળના સિલીગુડીમાં ભઆષમ આપતા વખતે સુગર થયું લો દિલ્હીઃ- કેન્દ્રિય પરિવહન મંત્રી નિતીન ગડકરીની તબિયતના સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે આજરોજ પશ્વિમ બંગાળના સિલિગુડીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અહી ઊાષમ આપતા વખતે ગડકરીની તબિયત અચાનક બગડી ગઈ હતી. જો કે તાત્આકાલિક રોગ્ય વિભાગની […]