1. Home
  2. Tag "silver medal"

ભારતીય રેસલર વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતવાની આશાને ઝટકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ વિનેશની અપીલને ફગાવી દીધી છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વર્ગમાં ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જે બાદ વિનેશે સતત ત્રણ મેચ […]

Paris Olympics: નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા ભાલા ફેંકની ફાઇનલમાં સતત બીજો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગયો. નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો હતો. તેણે તેના બીજા પ્રયાસમાં બેસ્ટ થ્રો ફેંક્યો અને આ રીતે તે બીજા સ્થાને રહ્યો. આ સિલ્વર મેડલ સાથે નીરજ ચોપરા ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની […]

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં અંજુ અને હર્ષિતાએ સિલ્વર મેડલ જીત્યા

નવી દિલ્હીઃ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત 2024 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજો અંજુ અને હર્ષિતાએ સિલ્વર મેડલ જીત્યા હતા. અંજુએ મહિલાઓની 53 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે હર્ષિતાએ મહિલાઓની 72 કિગ્રા વર્ગમાં બીજા સ્થાને રહી હતી. મનીષા અને આનંદ પંઘાલે પણ અનુક્રમે મહિલાઓની 62 કિગ્રા અને 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.  ફિલિપાઈન્સની […]

અમદાવાદના 19 વર્ષીય યુવાને પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 550 કિલો વજન ઉચકી સિલ્વર મેડલ મેળવ્યો

અમદાવાદ:  શહેરના ઘણાબધા યુવાનો પોતાની તંદુરસ્તી માટે જીમ અને યોગા તરફ ઢળી રહ્યા છે. યુવાનો જીમમાં પરશેવો પાડીને વિવિધ કસરતો કરીને આકર્ષક બોડી બનાવતા હોય છે. બોડી બિલ્ડર્સ માટે વિવિધ પ્રત્યોગિતા પણ યોજાતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં બોડી બિલ્ડર્સ  પ્રતિયોગિતામાં ભાગ લેતા હોય છે. ત્યારે વેસ્ટ ઇન્ડિયા પાવર લિફ્ટિંગ દ્વારા આયોજિત સ્પર્ધામાં અમદાવાદના આદિત્ય […]

એશિયન ગેમ્સમાં ભારતે જીત્યો ચોથો ગોલ્ડ,શૂટિંગમાં મળ્યો સિલ્વર મેડલ

મુંબઈ: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સનો આજે (27 સપ્ટેમ્બર) ચોથો દિવસ છે. આ દિવસે ભારતીય ખેલાડીઓ ટેનિસ, ઘોડેસવારી, ફેન્સિંગ, બોક્સિંગ, સ્વિમિંગ, શૂટિંગ જેવી ઘણી રમતોમાં તેમના પડકારો રજૂ કરી રહ્યા છે. ભારતે પ્રથમ ત્રણ દિવસમાં 14 મેડલ જીત્યા હતા. ચોથા દિવસે એટલે કે આજે, સિફ્ટ સમરા, આશી ચૌકસે અને માનિની ​​કૌશિક (50 મીટર […]

Asian Games 2023:ભારતના નામે વધુ એક મેડલ,નેહા ઠાકુરે સેલિંગમાં જીત્યો સિલ્વર મેડલ

એશિયન ગેમ્સનો આજે ત્રીજો દિવસ  નેહા ઠાકુરે  વધાર્યું ગૌરવ  સેલિંગમાં જીત્યો સિલ્વર મેડલ મુંબઈ: એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. ભારતે અત્યાર સુધી મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્રીજા […]

કર્ણાટકમાં નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દીકરી રમાણી કુમકુમે સિલ્વર મેડલ જીત્યો

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરતી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર દિકરી રામાણી કુમકુમ. માર્ચ મહિનામાં કર્ણાટકના ઉડુપી ખાતે સમગ્ર દેશના 800થી વધુ ખેલાડીઓએ યુથ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં અંડર -18માં 5.49 મીટર લોંગ જમ્પ  થકી સિલ્વર મેડલ જીત્યો છે. રામાણી […]

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતને પ્રથમ મેડલ મળ્યો, વેટલિફ્ટીંગમાં જીત્યો સિલ્વર મેડલ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે પ્રથમ મેડલ જીત્યો હતો. વેટલિફ્ટીંગમાં સંકેત મહાદેવે 55 કેજી વેટ કેટેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે મલેશિયાના મોહમ્મદ અનીદએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સંકેત મહાદેવે ભારતને પ્રથમ મેડલ અપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ આપીને ખુશી વ્યક્ત કરી હતી. જીતીને ખાતુ ખોલ્યું હતું. ભારતીય […]

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ,વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ  

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ 88.13 મીટર દૂર ફેંક્યો થ્રો   મુંબઈ:ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે.તેણે યુએસએના યુજીનમાં યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં 88.13 મીટર દૂર બરછી ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.રોહિત યાદવ ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો અને તે 10માં નંબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code