1. Home
  2. Tag "Sim cards"

કેન્દ્ર સરકારનો ટેલિકોમ ઓપરેટરોને આદેશ, 28,200 મોબાઇલ બ્લોક કરવા અને 2 લાખ સિમકાર્ડનું પુનઃ વેરીફિકેશન કરવા કહ્યું

નવી દિલ્હીઃ દરરોજ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમના નવા કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આવા મામલાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને 28,200 મોબાઈલ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ ફોન સાથે ઉપયોગમાં લેવાતા 2 લાખ સિમ કાર્ડની તાત્કાલિક ચકાસણી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ […]

સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નવા નિયમો 1 ડિસેમ્બરથી થશે લાગુ,આ હશે મોટા ફેરફારો

જો તમે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સરકાર 1 ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવા માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. સરકાર શરૂઆતમાં તેને 1 ઓક્ટોબરથી લાગુ કરવા જઈ રહી હતી પરંતુ બાદમાં તેને બે મહિના માટે લંબાવવામાં આવી હતી. જો તમે નવું સિમ ખરીદવાનું વિચારી રહ્યા […]

જો તમે પણ વધુ સિમ કાર્ડ ધરાવો છો તો હવે નહીં ચાલે કેટલાક સિમ્સ, આ છે કારણ

નવી દિલ્હી: જો તમે પણ 9 થી વધુ સિમ કાર્ડ ધરાવતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. આજથી કેટલાક સિમ બંધ થઇ જશે. ગત વર્ષે 7 ડિસેમ્બર, 2021ના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશ અંતર્ગત જેમની પાસે વધુ સિમ કાર્ડ છે તેમની છૂટ પૂરી કરવાનો આદેશ હતો. આ […]

7 જાન્યુઆરી પહેલા આ કામ પતાવી દેજો અન્યથા તમારું સિમકાર્ડ બ્લોક થઇ જશે

જો તમે પણ 9થી વધુ સિમકાર્ડ ધરાવતા હોય તો આ ન્યૂઝ વાંચી જજો તમારે 7 જાન્યુઆરી પહેલા સિમકાર્ડનું વેરિફિકેશન કરાવવું પડશે જો આમ નહીં કરો તો તમારું સિમકાર્ડ બંધ થઇ જશે નવી દિલ્હી: જો તમે પણ એક કરતાં વધુ સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. આપને ખબર હશે કે ગત […]

પાક.ની નાપાક ચાલ, કાશ્મીરમાં તાલીબાનીઓને મોકલી આતંક ફેલાવવાનું કાવતરું

કાશ્મીરમાં તાલિબાની આતંકીઓને મોકલવાની ફિરાકમાં પાકિસ્તાન PoKમાં 3000 અફઘાન સીમકાર્ડ એક્ટિવ હવે અહીંયા આતંકીઓ અફઘાનિસ્તાનના સીમકાર્ડ ઉપયોગમાં લઇ રહ્યાં છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબ્જો જમાવીને તાલિબાનીઓ ત્યાં દહેશત અને ડર ફેલાવી રહ્યા છે અને નાગરિકો પર અત્યાચાર કરી રહ્યા છે અને હવે તેઓ પાકિસ્તાનના ઇશારે કાશ્મીરમાં આતંક ફેલાવવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, […]

આ રીતે તમે તમારા આધાર કાર્ડથી લેવામાં આવેલા સિમ વિશે જાણકારી મેળવી શકો છો, આ ટિપ્સ કરો ફોલો

તમારા આધાર કાર્ડથી કેટલા સિમ લેવામાં આવ્યા છે તે તમે અહીંયા આપેલી ટિપ્સથી ચેક કરી શકો છો તમે DoTની એક વેબસાઇટથી આ ચેક કરી શકો છો નવી દિલ્હી: ઘણીવાર તમારા આધાર કાર્ડથી પણ કેટલાક લોકોના મોબાઇલ કનેક્શન જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને એક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું હતું. આથી યૂઝર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code