કિચન ક્લોથ થઈ ગયું છે ગંદુ તો સાફ કરવા માટે કામ આવશે આ Simple Hacks
મહિલાઓ મોટાભાગે રસોડું સાફ કરવા માટે કોટનના કપડાનો ઉપયોગ કરે છે. રસોઈ બનાવતી વખતે હાથ ગંદા હોય ત્યારે પણ આ કપડાનો સહારો લે છે જેના કારણે તે કાળુ અને ચીકણું થઈ જાય છે.રસોડાના ગંદા કપડાથી પણ અનેક બીમારીઓ થાય છે.આવી સ્થિતિમાં, જો તમે રસોડાના કપડાને સાફ કરવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.તો આવો […]