ઉનાળું મગફળીની આવક શરૂ થતાં જ સિંગતેલના ભાવમાં ઘટાડો, મોંઘવારીમાં લોકોને થોડી રાહત
અમદાવાદઃ મોંઘવારીએ માઝા મુકી છે. જીવન-જરૂરિયાતની દરેક ચિજ-વસ્ચુના ભાવો રોજબરોજ વધતા જાય છે. ત્યારે છેલ્લા સપ્તાહથી સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થતાં લોકોએ થોડી રાહત અનુભવી હતી. સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં 55 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા થયા બાદ કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે 1000નો તફાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સિંગતેલની શરૂઆતની સીઝનથી જ […]