સિંગાપોર સાથેની મિત્રતાને ભારત ખૂબ મહત્ત્વ આપે છે: PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સિંગાપોરની મુલાકાતે છે. પીએમ મોદીએ સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વાંગ સાથે વાતચીત કરી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. આ પહેલા પ્રધાનમંત્રીનું સિંગાપોરના સંસદ ભવનમાં આગમન સમયે સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી બ્રુનેઈની સફળ મુલાકાત […]