સિંગાપોર એરલાઇન્સને મર્જર માટે કેન્દ્ર સરકાર પાસેથી FDI મંજૂરી મળી
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસ વિસ્તારાને એર ઈન્ડિયા સાથે મર્જ કરવામાં આવી રહ્યું છે. આ માટે સિંગાપોર એરલાઈન્સને ભારત સરકાર તરફથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી મળી છે. સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ, સિંગાપોર એરલાઇન્સ મર્જર કરાર હેઠળ એર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો હસ્તગત કરશે. ઉડ્ડયન કંપની સિંગાપોર એરલાઇન્સે એક નિયમનકારી ફાઇલિંગમાં […]