ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે સિંહનો જોતા વાહનોના પૈડા થંભી ગયા
વરસાદી માહોલમાં વનરાજોએ હાઈવે પર લટાર મારી, સાવરકૂંડલાના જાબાળ ગામે શિકારની શોધમાં રાતે સિંહ આવી ચડ્યા, અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં થયો વધારો અમરેલીઃ જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ગામડાઓમાં તેમજ સીમ-વાડી ખેતરોમાં ગમે ત્યારે સિંહ જોવા મળી રહ્યા છે. હવે વરસાદી સીઝનમાં સિંહ પરિવાર સાથે હાઈવે પર પણ લટાર મારતા જોવા મળી રહ્યા છે. […]