1. Home
  2. Tag "Singh Darshan"

આંબરડી સફારી પાર્ક: સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો

અમદાવાદઃ દિવાળીમાં લોકો રજાઓ માણવા માટે વિવિધ પર્યટક સ્થળોએ જતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સિંહ દર્શનમાં સૌથી વધુ સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં ધારી નજીર આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષકનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અહીંયા લોકોના ટોળેટોળા નજરે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને […]

ગીર અભ્યારણ્યમાં 4 મહિના વેકેશન, સિંહ દર્શન 16મી જુનથી 15મી ઓક્ટોબર સુધી થઈ શકશે નહીં,

જૂનાગઢ: સાસણ ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન માટે રોજબરોજ અનેક પ્રવાસીઓ આવતા હોય છે. અને વનરાજોને વિહરતા નિહાળવાનો લહાવો લેતા હોય છે. ચોમાસાના ચાર મહિના અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન રહેશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના સાંસણ ગીરમાં સિંહ દર્શન માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓ […]

ગીરના વનરાજોનો મેટિંગ પિરિયડ પુરો થતાં સિંહ દર્શન ખૂલ્લું મકાતા પ્રવાસીઓ ઉમટ્યાં

જૂનાગઢ : ગીરના સાંસણમાં અભ્યારણ્યમાં સિંહ દર્શનના દ્વાર પ્રવાસીઓ માટે ખૂલતા મોટી સંખ્યામાં પ્રવીઓ ઉમટી પડ્યા છે.  16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીરમાં સાવજોનું વેકેશન હોય છે. ત્યારે રવિવારે વેકેશન પૂર્ણ થયા બાદ ગીરના દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્યા છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા. ગીર જંગલ સફારીની પ્રથમ જિપ્સીને વન વિભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code