1. Home
  2. Tag "SINGLE USE PLASTIC"

આજે વિશ્વ પર્યાવરણ દિવસ,PM મોદીએ દેશવાસીઓને કરી આ અપીલ

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશની જનતાને અપીલ કરી હતી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેના અભિયાનમાં દરેક માટે એક થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જ સમયે, પીએમ મોદીએ કહ્યું કે ગરીબ અને વિકાસશીલ દેશો કેટલાક વિકસિત દેશોની ‘ખોટી નીતિઓ’ની કિંમત ચૂકવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે […]

ભારતઃ 1 જુલાઈથી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના સંશોધિત નિયમો, 2021ને અધિસૂચિત કર્યો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવાના ઉત્સાહને આગળ વધારીને દેશવાસીઓ દ્વારા કચરા અને નિકાલ […]

ગાંધીનગરમાં 1લી જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા. 1લી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પર્યાવરણ માટે અત્યંત જોખમી અને હાનિકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ નહીં કરવા માટે […]

મધ્યપ્રદેશઃ સાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં હવે સિંગ્લ યુઝ પ્લાસ્ટીકની બોટલમાં પાણી નહીં આવે

ભોપાલઃ દેશમાં પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સરકારી ઓફિસમાં પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં નવી […]

પોરબંદરઃ 174 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

અમદાવાદઃ પોરબંદરમાં સિંગ્લ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પગલા લેવામાં આવ્યાં છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી હતી. તેમજ 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો […]

અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પર 1લી જુલાઈથી પ્રતિબંધ, વેપાર-ધંધાને અસર પડશે

અમદાવાદઃ શહેરમાં પ્લાસ્ટિકના વેસ્ટને લઈને પ્રદુષણ વધતું જાય છે. અને તેને લીધે આરોગ્યને પણ હાની થાય છે. તેથી હવે  હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામા આવશે. શહેરના મ્યુનિસિપલ કમિશનરે આ મામલે મહત્વનો પરિપત્ર કર્યો છે. જે મુજબ, હવે શહેરમાં 120 માઇક્રોનથી ઓછા અને રિસાઈકલ ન થઈ શકે એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર […]

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે AMC એલર્ટ, ઠેર-ઠેર તપાસ

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા દ્વારા અનેક પગલા લેવામાં આવ્યાં છે. શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા અનેક વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી મનપા દ્વારા પ્રતિબંધનો અમલ કરાવવા માટે તંત્રએ ઠેર ઠેર ચેકિંગ શરૂ કર્યું છે. એએમસીએ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો […]

ક્લીન ઈન્ડિયા અભિયાનઃ સુરતમાંથી 11 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્ર કરાયું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના થવાના અવસરે ‘આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત જિલ્લામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરવા માટે અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત 11 હજાર કિલોથી વધારે પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું. ક્લીન ઈન્ડિયા […]

પાણી પીતા જ ખુદ નષ્ટ થઈ જશે પ્લાસ્ટિકની બોટલો, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી

બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી પ્લાસ્ટિકની પાણીની બોટલ નજીકના ભવિષ્યમાં પર્યાવરણ માટે ખતરો રહેશે નહીં. કેન્દ્ર સરકાર બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. તેનાથી બનેલી પાણીની બોટલ નિર્ધારીત સમયમાં આપોઆપ નષ્ટ થઈ જશે. આના ઉપયોગથી દેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર રોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code