ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીઓએ ગરમીથી બચવા ઘેરથી પંખા લાવવા પડે છે
ભાવનગરઃ શહેરમાં કાળઝાળ ગરમીએ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે લોકો કામ વિના બહાર નિકળવાનું ટાળતા હોય છે. ત્યારે શહેરની સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે પુરતી સંખ્યામાં પંખાઓ ન હોવાથી દર્દીઓને પોતાના ઘરેથી જ ટેબલફેન લઈને જવાની ફરજ પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિતની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓ માટે એરકૂલરની વ્યવસ્થા કરવામાં આવી […]