મહિલા અને પુરુષના શર્ટમાં જોવા મળે છે આ ખાસ તફાવત,જાણો
મહિલા અને પુરપુષના શર્ટમાં હોય છે ખાસ તફાવત બન્ને શર્ટમાં બટન જૂદી જૂદી બાજૂએ હોય છે આપણે સૌ કોઈ રોજીંદા પોષાકમાં શર્ટ કેરી કરતા હોઈએ છીએ જો કે ઘણા ઓછા લોકોએ નોટીસ કર્યું હશે કે મહિલાઓનો શર્ટ અને પુરુષોનો શર્ટ એક રીતે ખાસ તફાવતથી જૂદો પડે છે. કારણ કે બન્નેના શર્ટના બટન અલગ અલગ સાઈડમાં […]