1. Home
  2. Tag "SIT"

મણિપુરમાં હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં SITની છ-છ ટીમો તપાસ કરશે

નવી દિલ્હીઃ મણિપુરમાં થયેલી હિંસાની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ પરિસ્થિતિ થાળે પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યમાં હિંસાથી પ્રભાવિત દરેક જિલ્લામાં તોફાનોની કેસની તપાસ કરવા માટે છ સીટની રચના કરવામાં આવશે. દરમિયાન એસઆઈટીની […]

ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SITની રચના કરાઈ

અમદાવાદઃ ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. દરમિયાન મોરબીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો આજથી જ અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો. મોરબી ખાતે […]

હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે થતી છેતરપીંડી રોકવા “સીટ”ની રચના કરાશે: હર્ષ સંઘવી

સુરતઃ શહેર હીરા ઉદ્યોગનું માનચેસ્ટર ગણાય છે. હીરા ઉદ્યોગ સાથે અનેક લોકો સંકળાયેલા છે, અને લાખો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરાના વેપારીઓ અવાર-નવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી  હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતરહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ […]

ગ્રીષ્મા હત્યા કેસઃ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

યુવતીની સરાજેહાર છરાના ઘા મારી હત્યા કરાઈ હતી આરોપી યુવતીને ઘણા સમયથી પરેશાન કરતો હતો સમગ્ર કેસની તપાસ માટે સિટની કરાઈ રચના સુરત સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવતા ગ્રીષ્મા હત્યા કેસમાં તપાસનીશ એજન્સીએ આરોપી ફેનિલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું ઘટનાનું રીકન્ટ્ર્કશન કરવામાં આવ્યું હતું. એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે તાજેતરમાં જ સરાજાહેર ગ્રીષ્માની હત્યા કર્યાં બાદ […]

લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ, આ એક સુનિયોજીત ષડયંત્ર હતું

લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ખુલાસો ષડયંત્ર હેઠળ વારદાતને અંજામ અપાયો આ એક સુનિયોજીત ષડયંત્ર હતું: SIT નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનમા લખીમપુરમાં થયેલી હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને આ ઘટનાની તપાસ SITને સોંપવામાં આવી હતી ત્યારે હવે SITએ તપાસ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITના રિપોર્ટ અનુસાર, લખીમપુર હિંસા એક સુનિયોજીત ષડયંત્ર હતું. […]

તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશઃ 13 વ્યક્તિના મૃત્યુની આશંકા

સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા તંત્ર થયું દોડતું વાયુસેનાએ તપાસના કર્યા આદેશ હેલિકોપ્ટરમાં 14 વ્યક્તિઓ હતા સવાર દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની પણ સવાર હોવાનું જાણવા મળે છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. 3 વ્યક્તિઓને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ […]

આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલાના બનાવોથી સરકાર ચિંતિત, એસઆઈટીની કરી રચના

મુંબઈઃ આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલા અને મૂર્તિઓની તોડફાડના બનાવો વધતા સરકાર હરકતમાં આવી છે. તેમજ આવા બનાવોની તપાસ માટે ખાસ તપાસ ટીમ (સિટ)ની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી મંદિરો ઉપર હુમલો અને મૂર્તિઓની તોડફાડના બનાવોમાં વધારો થયો છે. તેમજ અત્યાર સુધીમાં આવા 25 બનાવો સામે આવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code