અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી દુર્ગંધ મારતા કચરાંના મોટા ડુંગર દુર કરવા અભિયાન
અમદાવાદઃ શહેરમાં પિરાણા ડમ્પિંગ સાઈટ પર શહેરભરનો કચરો ઠલવાતો હોય કચરાંના મોટ ડુંગર ઊભા થઈ ગયા છે. કચરાંના ડુંગરો પાસેથી રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થતો હોવાથી આ રસ્તે નીકળતા વાહનોમાં બેઠેલા લોકોએ પણ અસહ્ય દુર્ગંધને લીધે નાક બંધ કરવાની ફરજ પડતી હતી. કચરાના ડુંગરો દુર કરવા માટે લોકોએ રાજ્ય સરકારથી લઈને છેક પીએમઓ સુધી રજુઆત […]