1. Home
  2. Tag "sitting"

ટોયલેટમાં બેસીને લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરો છો, તો ગંભીર બીમારીઓ થઈ શકે છે

ટોયલેટમાં તમારા ફોનનો ઉપયોગ કરવાથી પેશાબની નળીઓનો સંક્રમણ (યુટીઆઈ), ઝાડા અને આંતરડાના ચેપ જેવા સંક્રમણનું જોખમ વધી શકે છે. આ ચેપ E. coli, Salmonella અને C. difficile જેવા બેક્ટેરિયાને કારણે થઈ શકે છે જે તમારા ફોનમાં એકઠા થઈ શકે છે. ફોનને નુકસાન પહોંચાડ્યા વિના તેને સાફ કરવું મુશ્કેલ હોઈ શકે છે, તેથી નિયમિત સફાઈ અસરકારક […]

કલાકો સુધી બેસીને કામ કરવાથી કમરમાં દુખાવો થાય છે અને જકડાઈ જાય છે, આ કસરત કરો રાહત મળશે

કમરનો દુખાવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પણ જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે ક્યારે ગંભીર થઈ જશે તે કોઈ કહી શકતું નથી. ઓફિસમાં કલાકો સુધી કામ કરવાથી કમરમાં દુખાવો અને જકડાઈ જાય છે. આ દુખાવો એટલો ગંભીર છે કે તે તમારા ડેલી રૂટિનને ઘણી અસર કરે છે. કમરના દુખાવામાં રાહત […]

લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરવાથી શરીરને થાય છે આ નુકસાન, રિસર્ચમાં આવ્યું સામે

જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ […]

રક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ રક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.  ડ્યુએલ 3 દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે આફ્રિકન દેશો સાથે વાતચીતને પ્રાથમિકતા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ G-20 સભ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code