નવરાત્રિના પાંચમા દિવસે આ રીતે કરો દેવી સ્કંદમાતાની પૂજા, જાણો પૂજા વિધિ અને મંત્ર
નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે દેવીને સ્કંદમાતા નામ મળ્યું છે. માતાના આ સ્વરૂપમાં કાર્તિકેય તેમના ખોળામાં બેઠેલા રહે છે.એવું માનવામાં આવે છે કે માતાના આ પ્રેમાળ સ્વરૂપની પૂજા કરવાથી બુદ્ધિ અને વિવેક વધે છે. તો ચાલો જાણીએ નવરાત્રિના પાંચમા દેવી માં ના સ્કંદમાતા સ્વરૂપની […]