1. Home
  2. Tag "Skin Care Tips"

ચહેરાની કુદરતી ચમક જાળવી રાખવા માટે આ ટિપ્સ અનુસરો

ચહેરાની કુદરતી ચમકને જાળવવો આ ટીપ્સને કરો ફોલો અનેક સમસ્યાઓ થશે દૂર પ્રદૂષણ અને તણાવના કારણે માત્ર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો જ સામનો કરવો પડતો નથી,પરંતુ તેના કારણે ચહેરાની ચમક પણ ઓછી થઈ જાય છે. ગ્લોઈંગ સ્કિન માટે માર્કેટમાં ઘણી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પરંતુ તેમની અસર ખૂબ જ ટૂંકા સમય માટે રહે છે. એવામાં તમે ગ્લોઈંગ […]

આ 4 પ્રકારના લોટમાં છુપાયેલું છે સુંદરતાનું રહસ્ય,જાણો તેનો ઉપયોગ કરવાની રીત  

લોટમાં છુપાયેલું છે સુંદરતાનું રહસ્ય જાણો તેનો ઉપયોગ કરવાની રીત ચહેરાની ચમકમાં કરશે વધારો શિયાળા દરમિયાન ત્વચાની જાળવણી એ એક મોટો પડકાર છે કારણ કે આ ઋતુમાં ત્વચામાં ડ્રાયનેસ ખૂબ વધી જાય છે. આમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. ત્વચા નિસ્તેજ દેખાય છે. એવામાં ત્વચાની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. માર્કેટમાં બ્યુટી પ્રોડક્ટ્સ […]

વહેલી સવારની આ આદતો, તમારા ચહેરા પર લાવી શકે છે ચમક

ચહેરાની ચમક આવશે પરત અપનાવો આ ઉપાય સવારે આટલું કરો અને જોવો ફરક ચહેરાની સુંદરતા એ માણસની પહેલી સુંદરતા, લોકો એવું કહે છે. લોકોને ચહેરાની સુંદરતા સૌથી વધારે જોઈએ છે અને તેના માટે તેઓ અનેક પ્રકારના નુસ્ખાઓ પણ અપનાવતા હોય છે પરંતુ પરિણામ યોગ્ય મળતું હોતું નથી. તો હવે જો ચહેરાની સુંદરતા પરત જોઈતી હોય […]

હળદરનો જો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે

ચહેરાની કરચલીઓને કરો દૂર હળદરનો કરો આ રીતે ઉપયોગ ફેસપેક કરતા પણ વધારે ફાયદાકારક ચહેરા પર ઉંમરની સાથે કરચલીઓ આવી જતી હોય છે. કેટલાક લોકો તેના માટે કેટલાક પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે તો પણ તેમને રાહત મળતી નથી, આવામાં તે લોકોએ આયુર્વેદિક રીતનો ઉપયોગ કરવો જોઈએ. જેના ચહેરા પર કરચલી હોય છે તે લોકો હળદરનો […]

નારંગીની છાલમાંથી પણ બનાવી શકાય છે ફેસપેક,ચહેરાની ત્વચા માટે આ રીતે છે ફાયદાકારક

નારંગીની છાલના છે અનેક ફાયદા નારંગીની છાલમાંથી બની શકે છે ફેસપેક ચહેરાની ત્વચા માટે ફાયદાકારક દરેક ફળના કંઇક ને કંઇક તો ફાયદા હોય છે જ, બસ તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો. નારંગીની વાત પણ એવી જ છે કે નારંગીના તો અનેક ફાયદા છે પરંતુ તેની છાલ પણ ઉપયોગી છે. સંતરાની છાલ તમારી ત્વચા […]

વ્હાઇટ હેડ્સથી છૂટકારો મેળવવા માટે લગાવો મધનું માસ્ક, મેળવો ચમકતી ત્વચા

વ્હાઇટ હેડ્સથી મેળવો છૂટકારો લગાવો મધનું માસ્ક મેળવો ચમકતી ત્વચા   કોઇપણ પ્રકારના ડાઘ ચહેરાની સુંદરતા બગાડવાનું કામ કરે છે. ઘણા લોકોને બ્લેક હેડસ અને વ્હાઇટ હેડ્સની સમસ્યા હોય છે. વ્હાઇટ હેડસ સફેદ રંગના નિશાન હોય છે જે ઓયલી સ્કિન પર થાય છે. આ ખીલનો એક પ્રકાર છે જે ત્વચાના છિદ્રોમાં ગંદકીના સંચયને કારણે થાય […]

બ્લીચ બાદ બળતરાથી બચવા અપનાવો આ ઘરેલું ઉપાય

ચહેરાને ગોરો બનાવવા બ્લીચનો ઉપયોગ બ્લીચની બળતરાને કરો આ રીતે ઓછી અપનાવો આ ઘરેલું ઉપાય ઇન્સ્ટેટ ચમક અને સુંદર ચહેરા માટે ખાસ કરીને યુવતીઓ બ્લીચ કરાવે છે.બ્લીચમાં રહેલ કેમિકલ્સ ચહેરાને ગોરો બનાવે છે.પરંતુ બ્લીચ કર્યા પછી ચહેરા પર બળતરા થવા લાગે છે.કેટલીક મહિલાઓની ત્વચા સેન્સિટીવ હોય છે.કે તે લોકોને ઇન્ફેકશન થઇ જાય છે.એવામાં બ્લીચની બળતરાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code