ડલ પડી ગયેલી ત્વચા પર નિખાર લાવવા અપનાવો આ નુસ્ખાઓ, ત્વચા કરશે ગ્લો
જે લોકોની ત્વચા ડલ પડી ગઈ છે જેમણે ક્યારે પણ ડ્રાઈ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ના કરવો. ડ્રાઈ મોઈશ્ચરાઈઝરની મદદથી આપની ત્વચા વધારે ડાર્ક દેખાશે. હંમેશા પોતાની સ્કીન અનુસાર સારી-સારી બ્રાન્ડના મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. ડલ સ્કિન ધરાવતી યુવતીઓએ ક્યારે સનસ્ક્રીન વિના ઘરની બહાર તડકામાં ના નીકળવું. તેમજ સ્કીનના ટોન અનુસાર એસપીએફની પસંદગી કરવી. એસપીએફ જેટલું ઓછું હશે એટલો […]