મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા આ પાન Skin Pigmentation ને ઘટાડી શકે છે અને ખીલમાં પણ છે મદદરૂપ
તમાલપત્રનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ ઉમેરવા અને ગરમ મસાલા તરીકે થાય છે. વાસ્તવમાં, આ પાંદડામાં ઘણા ઔષધીય ગુણો છે જે શરીરમાં ગરમી વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ચેપી રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.આ સિવાય તમાલપત્રમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, તે એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને પછી તે એવા ગુણોથી પણ ભરપૂર હોય છે […]