1. Home
  2. Tag "Skin"

માત્ર અખરોટ જ નહીં, તેની છાલ પણ ત્વચાને આપે છે સુંદરતા

સુકો મેવો આમ તો બધાને પસંદ હોય છે, કારણ છે કે તેનાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, આવામાં જો વાત કરવામાં આવે અખરોટની તો તે શરીર માટે તો ફાયદાકારક છે જ પરંતુ તે ત્વચાને સુંદર બનાવવામાં પણ ઉપયોગી છે. જાણકારી અનુસાર અખરોટની છાલ પણ ખીલ […]

શું તમારા હાથ-પગ, ચહેરાની ત્વચા પાતળી છે? તો આ હોઈ શકે છે કારણ

જ્યારે કોઈ વ્યક્તિની ત્વચા પાતળી અથવા વધારે જાડી હોય ત્યારે તેને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવામાં કેટલાક લોકોની સમસ્યા પણ આ જ હોય છે કે તેમની પાતળી ત્વચાને કારણે તેમને અનેક પ્રકારની તકલીફ પડતી હોય છો, તો હવે જાણો કે આવું કેમ થતું હોય છે. જ્યારે ત્વચા પાતળી થઈ જાય છે […]

ઘી પણ ત્વચા, વાળ અને હોઠ માટે ફાયદાકારક છે,જાણો કેવી રીતે

ત્વચાની અને વાળની કાળજી રાખવા માટે મહત્વનું હોય છે ડાયટ, આવામાં જો વાત કરવામાં આવે ‘ઘી’ની તો તેના પણ અનેક ફાયદ છે જેના વિશે જાણકોર દ્વારા અનેક વાત કહેવામાં આવી છે. જાણકારોના કહેવા પ્રમાણે પાચનક્રિયાને રેગ્યુલર કરવા, હાડકાં મજબૂત બનાવવા, ન્યૂટ્રિશન્સ મળી રહે તે માટે, ઘી ખાવું ખુબ જરુરી છે. ડાર્ક સર્કલ્સને દૂર કરવાનો આ […]

ત્વચાને મળશે ઠંડક,ચહેરા પર લગાવો આ ફેસપેક

ઉનાળાની ઋતુ ત્વચાની વિવિધ સમસ્યાઓ લઈને આવે છે.આ ઋતુમાં ચહેરા પર ખંજવાળ, બળતરા અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થવા લાગે છે.આ સમસ્યાથી રાહત મેળવવા માટે મહિલાઓ ચહેરા પર બરફ પણ લગાવે છે.પરંતુ બરફ પણ ચહેરાને થોડા સમય માટે આરામ આપે છે.ત્વચાને ઠંડક અને ચમકદાર બનાવવા માટે તમે આ ૩ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.તો […]

લાંબો સમય એસીમાં બેસી રહેવાથી ત્વચાને થાય છે આ રીતે નુક્સાન

આજના સમયમાં મોટાભાગના લોકો એવી નોકરી મેળવવા ઈચ્છતા હોય છે જેમાં તેમને ટેબલ ખુરશી અને એસીની હવા મળી રહે. પણ મોટાભાગના લોકો ભૂલે છે કે ટેબલ ખુરશીની નોકરી પણ નથી સારી અને એસીની હવા પણ નથી સારી. જાણકારોના કહેવા પ્રમાણે જે લોકો લાંબો સમય એસીમાં બેસીને કામ કરે છે અથવા લાંબો સમય એસીમાં રહે છે […]

બદામની છાલનો જો આ રીતે ઉપયોગ કરશો તો તે ત્વચા માટે છે ફાયદાકારક

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તે લોકો બદામની છાલને ફેંકી દેતા હોય છે તદ્દન એ રીતે જે રીતે બટાટાના શાકને બનાવવામાં માટે તેની છાલને ફેંકી દેવામાં આવે છે. જો કે જાણકારોના કહેવા પ્રમાણે બદામની છાલનો ઉપયોગ કરવાથી ત્વચા તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. બદામની છાલમાંથી બનાવેલ બોડી વોશ ત્વચાને વૃદ્ધત્વના લક્ષણોથી બચાવે છે. […]

ફટકડીનું પાણી ત્વચા માટે છે લાભદાયક,આ રીતે બનાવો પાણી

ગ્લોઈન સ્કિન માટે ઘરગથ્થું ઉપચાર એ શ્રેષ્ઠ અને વ્યાજબી રીત છે.તમે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.ઉનાળાની ઋતુમાં ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે તેને ધોવી ખૂબ જ જરૂરી છે. તમે તેને નોર્મલ વોટર અને પ્રોડક્ટ્સથી સાફ કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ફટકડીના પાણીનો ઉપયોગ કર્યો છે. અમે તમને આના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા […]

ઉનાળામાં પગની એડીની ચામડી હાર્ડ બની જાય તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ચામડી હાર્ડ બની જાય તો અપનાવો આ ઘરેલું ઉપચાર પગની કરો માવજત હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે પગની કાળજીના અભાવે તિરાડ પડવાની સમસ્યા વધી જાય છે. પગની ત્વચા મોટે ભાગે શુષ્ક રહે છે કારણ કે અહીં કોઈ તેલ ગ્રંથીગરમીમાં ઓ નથી. ઉનાળાની ઋતુમાં પણ હવે પગની સમસ્યાઓ વધી છે,ખાસ કરીને આ વર્ષે સૌ […]

ઉનાળામાં ચમકતી ત્વચા માટે કરો આ હોમમેડ ફેસ પેકનો ઉપયોગ

ઉનાળામાં ચમકતી ત્વચા માટે ઉપયોગી ફેસપેક ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરો ખીલી ઉઠશે ચહેરો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે.ટેન દૂર કરવા માટે તમે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આ ફેસ પેક તમને […]

ઉનાળામાં ગરમીથી થતા ઈન્ફેક્શનથી કેવી રીતે બચવું? જાણી લો કેટલી ટીપ્સ

ઉનાળામાં ઈન્ફેક્શનથી બચો પરસેવાથી થાય છે ઈન્ફેક્શન? તો આ ટીપ્સને અપવાની જૂઓ ઉનાળાના સમયમાં મોટાભાગના લોકોને ગરમીના કારણે પરસેવાની સમસ્યા થતી હોય છે. આમ તો શરીરમાં પરસેવો થાય તેને સારુ માનવામાં આવે છે પરંતુ પરસેવાને કારણે પણ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળાના સમયમાં કસરત કરવાથી પણ શરીર તંદુરસ્ત રહે છે અને પરસેવો થાય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code