1. Home
  2. Tag "Skin"

વિટામીન ડીની કમીથી માત્ર હાડકાં જ નબળા નથી પડતાં, સ્કિનને પણ થાય છે આ પાંચ નુકશાન

સ્કિન પર જલન, ફોલ્લીઓ અને ખંજવાળ ક્યારેક વિટામિન ડીની કમીને કારણે થઈ શકે છે. તે હાડકાંની સાથે સાથે સ્કિન હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે. હાડકાં ઉપરાંત વિટામિન ડી સ્કિન માટે પણ ખૂબ જરૂરી છે. તેની કમીથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, […]

ચહેરા પર લગાવો આ વસ્તુ, તમારી ત્વચા ચમકી ઉઠશે

જ્યારે તહેવાર આવે છે ત્યારે છોકરીઓ તેમના ટહેરાને સુંદર બનાવવાના ઘણા પ્રયાસ કરે છે. એવામાં તમે ઈદના અવસર પર આ ફેસ પેક ટ્રાય કરી શકો છે. જો તમે પણ ખાસ દિવસે સુંદર દેખાવા માંગો છો તો આ ત્રણ ફેસ પેક જરૂર અજમાવો, તેનાથી તમારી સ્કિનમાં ગ્લોઈંગ આવશે. જો તમે પણ આ ખાસ અવસર પર સુંદર […]

આ પત્તા જે સ્કિન સબંધીત દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજ

ખીલ મુક્ત અને ગ્લોઈંગ સ્કિન કોને નથી જોઈતી અને સ્કિન સંબંધિત આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. જે આપણી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. એવા પાંદડા વિશે જાણો જે માત્ર હેલ્થ માટે જ નહી પણ સ્કિન માટે પણ ફાયદાકારક છે કે સ્કિન સંબંધિત દરેક સમસ્યાને દૂર કરવામાં મહત્વપૂર્ણ […]

સન પોઈઝનિંગથી સ્કિનને થઈ શકે છે 5 નુકશાન, બચવાના ઉપાય જણાવો

સન પોઈઝનિંગના લીધે મોટા ભાગના લોકો પરેશાન રહે છે, તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રયાસ કરે છે. સન પોઈઝનિંગના કારણે આ 5 નુકશાન થઈ શકે છે. લાંબા સમય તડકામાં રહેલાથી ઘણા લોકોને સન પોઈઝનિંગ જેવી દિક્કત થવા લાગે છે. તેનાખી સ્કિનને ઘણુ નુકશાન પહોંચે છે. સન પોઈઝનિંગનું સામાન્ય લક્ષણ સનબર્ન છે, જે સ્કિનને લાલ, […]

આ પાંચ આદતો તમારી સ્કિનને નુકશાન પહોંચાડી શકે છે, આ રીતે બચાવ કરો

દરેક સુંદર દેખાવા માંગે છે. આવામાં લોકો ઘણી વસ્તુઓ અજમાવતા હોય છે, પણ કેટલીક આદતો એવી છે જે તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. તમે પણ તમારા ચહેરાને સોફ્ટ અને સુંદર બનાવવા માંગો છો તો તમારે આજથી જ આ પાંચ આદતો છોડી દેવી પડશે. સુંદર દેખાવા માટે લોકો ઘણા પ્રયાસ કરતા હોય છે. એવામાં ઘણી […]

ખજૂરનો ઉપયોગ કરી તમે ચમકદાર અને સુંદર સ્કિન મેળવી શકો છો

ખજૂર સ્વાસ્થ્ય માટે ફઆયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરી તમે ચહેરાને ચમકદાર બનાવી શકો છો અને સ્વાસ્થ રાખે છે. સાથે પિંમ્પલ્સને ખતમ કરવામાં મદદ કરે છે. ખજૂરનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને નરમ અને ચમકદાર બનાવી શકો છો. ખજૂર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય અને ચહેરાની સુંદરતા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં […]

દૂધીના ફાયદા જાણશો તો તેનો ઉપયોગ કર્યા વગર રહી નહીં શકો, અનેક બીમારીઓમાં રાહતથી લઇ ચહેરાની સુંદરતા વધારવા ઉપયોગી

લાંબી અને ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્ત અને કફનાશક અને ઘાતુને પુષ્ટ કરનારી હોય છે. કોલેરા થતા દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ધીરે ધીરે પીઓ. આનાથી ફાયદો થાય છે. દૂધી શ્લેષમા રહિત આહાર છે. તેમા ખનિજ લવણ સારા પ્રમાણમાં મળી આવે છે. ખાંસી, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી ખૂબ જ ઉપયોગી […]

સનસ્ક્રીન લગાવતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો, નહીંતર ત્વચા પર ટેનિંગ દેખાશે

દેશમાં અનેક જગ્યાએ સતત આકરી ગરમીને કારણે લોકોની હાલત દયનીય બની રહી છે. હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે પરંતુ ધૂળની ડમરીઓ અને તડકાના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. જ્યારે પણ લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે તેઓ પોતાની જાતને સંપૂર્ણપણે ઢાંકીને રાખે છે, જેથી તેમને હીટ સ્ટ્રોક ન થાય […]

આદુનો એક નાનકડો ટુકડો તમારી એક કપ ચાને સ્વાસ્થ્યથી ભરપૂર બનાવશે

મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા અથવા કૉફીથી થતી હોય છે. આ સિવાય પણ મિત્રો સાથે બહાર જઇએ ઘરે કોઇ મહેમાન આવે અથવા તો ઉંઘ ઉડાવવા માટે ચાનો સેવન કરતા હોઇએ છીએ. એમાં પણ શિયાળા અને ચોમાસાની ઋતુમાં લોકો ગરમ ગરમ ચા પીવાનું વધારે પંસદ કરતા હોય છે. સદીઓથી લોકો રિફ્રેશમેન્ટ માટે સૌથી પહેલી પસંદગી ચાની […]

શું ચહેરા પર બરફનો ઉપયોગ કરવો સલામત છે? જાણો સ્કિન પર શું થાય છે તેની અસર

ચહેરાને સુંદર બનાવવા લોકો ઘણા પ્રયાસ કરે છે, એવામાં ઘણા લોકો બરફનો ઉપયોગ કરે છે. પણ શું બરફનો ઉપયોગ કરવો સલામત હોય છે.? ચહેરાને સુંદર બનાવવા લોકો ઘણા પ્રયાસ કરે છે, એવામાં ઘણા લોકો બરફનો ઉપયોગ કરે છે. પહેરા પર બરફ લગાવવાથી સોજો ઓછો થી જાય છે અને ખીલ, એલર્જી જેવી સમસ્યાઓ દૂર થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code