1. Home
  2. Tag "Skin"

ઉનાળામાં તમારી સાથે રાખો આ 4 વસ્તુઓ, તમારી ત્વચાને સૂર્યથી બચાવશે

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો પોતાના સ્વાસ્થ્ય અને ત્વચાની કાળજી લેવાનું શરૂ કરી દે છે. ધોમધખતા તાપમાં બહાર જતા પહેલા તમારે તમારી બેગમાં કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તો સૌથી પહેલા તમારી બેગમાં પાણીની બોટલ રાખો. તડકામાં જતા પહેલા તમારી બેગમાં સનસ્ક્રીન અને વેટ વાઇપ રાખો. સૂર્યના હાનિકારક કિરણો […]

ઉનાળામાં આ વસ્તુને રોજ ચહેરા પર લગાવવાથી તમારી સ્કિન હેલ્દી રહેશે

સુંદર દેખાવવું દરેક વ્યક્તિને પસંદ છે. સુંદર દેખાવવા માટે લોકો વિવિધ તરકીબો અજમાવી છે. ત્યારે ચહેરાને સુંદર અને હેલ્દી રાખવા માટે ગુલાબજળનો નિયમિત ઉપયોગ કરવાની જાણકારો સલાહ આપે છે. ગુલાબજળનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકો છો. તે ઉનાળાની ઋતુમાં ત્વચાને ચમકદાર બનાવે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. […]

ઉનાળામાં દરરોજ નારિયળનું પાણી આરોગ્યની સાથે ચહેરા માટે પણ ફાયદાકારક

ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોને પિમ્પલ્સ જેવી સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે તમે તમારા આહારમાં નારિયેળ પાણીનો સમાવેશ કરી શકો છો. આમ કરવાથી ઉનાળામાં તમારી ત્વચા અને શરીર બંનેને ઘણા ફાયદા થશે. • નાળિયેર પાણીના ફાયદા ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણી શરીર અને મનને ઠંડક આપે છે, […]

શું ચહેરા પર સીધુ દહીંનો ઉપયોગ કરવો સ્કિન માટે સારું કે નહીં?

દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંની મદદથી તમે ફેસ પરથી ડેડ સ્કિનને સરળતાથી દૂર કરી શકો છો. દહીંનો ઉપયોગ કરીને સ્કિનને બળતરાને અને પિમ્પલને ઘટાડી શકો છો. પણ તમે જાણો છો દહીંનો સીધો ઉપયોગ કરવો સ્કિન માટે સારું કે નહીં? આજે તમને દહીંના ઉપયોગ વિશે જણાવીએ. • […]

ટામેટા આરોગ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક, જોણો કેવી રીતે….

ટામેટા દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે, ટામેટાનો સામાન્ય રીતે ચટણી, શાકભાજી અને સલાટમાં કરવામાં આવે છે. ટામેટાની મદદથી આપ સંદર પણ દેખાઈ શકાય છે. ટામેટા ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. ટામેટા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ત્વચા માટે માટે ફાયદાકારક છે. આપ ટામેટાની મદદથી ફેસ પેક પણ બનાવી શકો છે. આ માટે તમારે […]

ઉનાળામાં બાળકોની ત્વચાની આ રીતે રાખો કાળજી

ઉનાળો આવતા જ લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં બાળકોની ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તેમની ત્વચા પર ફોલ્લીઓ થવાની સંભાવના વધી જાય છે. નાના બાળકની ત્વચાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તેના ચહેરા પર ફોલ્લીઓ દેખાવા […]

કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો ફેસવોશ, ત્વચામાં જોવા મળશે કુદરતી સુંદરતા

દરેક વ્યક્તિને સ્વચ્છ અને ખીલ મુક્ત ત્વચા જોઈએ છે. પરંતુ વ્યસ્ત દિનચર્યામાં ત્વચાની સંભાળ માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ છે. જો કે, આજકાલ ઘણા એવા ઉત્પાદનો આવી ગયા છે જે તમારી ગ્લોઈંગ સ્કિનની ઈચ્છા થોડી જ મિનિટોમાં પૂરી કરી દેશે. પરંતુ પાછળથી તેમની આડઅસર ચોક્કસપણે જોવા મળે છે. વેલેન્ટાઈન ડે થોડા દિવસોમાં આવી રહ્યો છે. […]

મહિલાઓ ત્વચાને ચમકતી રાખવા માટે ઘરે જ કરો આટલુ કામ, મળશે ચોક્કસ ફાયદો 

જો તમે ફ્રીકલ્સથી છુટકારો મેળવવા માટે કુદરતી રીત શોધી રહ્યા છો, તો એલોવેરા તમારા માટે શ્રેષ્ઠ ઉત્પાદન છે. તમે સાચું સાંભળ્યું છે, એલોવેરા ત્વચાની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એલોઈન નામનું તત્વ હોય છે, જે ત્વચાના રંગને સુધારીને ફોલ્લીઓ અને ડાઘને હળવા કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે તમારા ચહેરા પરના ફિકલ્સને […]

કેસર શરીરની સાથે ત્વચા માટે પણ ગુણકારી, ત્વચાની ચમક વધારવા કેસરનો નિયમિત કરો ઉપયોગ

શરીરને આંતરિક રીતે મજબૂત બનાવવા માટે ડોક્ટર્સ કેસર મિશ્રિત દૂધ પીવાની સલાહ આપે છે. કેસર વયસ્કોની સાથે સાથે બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમ કેસરનો ઉપયોગ શરીરને સ્વસ્થ બનાવે છે, તેવી જ રીતે કેસરનો ઉપયોગ ચહેરાની ચમક જાળવી રાખવા માટે પણ કરવામાં આવે છે. કેસરમાં સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જેના કારણે તેનો […]

એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ડાર્ક ચોલકેટની મદદથી ત્વચાને ચમકદાર બનાવો…

ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા તો દરેક જણ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તેને ચહેરા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે. ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ફ્રી રેડિકલ સામે લડીને આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે. તે ત્વચાના રંગને પણ સુધારે છે અને તેને ચમકદાર બનાવે છે. આ ઉપરાંત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code