અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોની છવાઈ ગયું, રાતે પતંગરસિયાઓએ આતશબાજી કરી
અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણના દિને પતંગોત્સવથી આકાશ છવાઈ ગયું હતુ. સવારથી સાંજ સુધી પતંગરસિયાએ રંગબેરંગી પતંગો ચગાવીને ભારે મોજ માણી હતી. અને રાત્રે પણ તુક્કલ ચગાવીને તેમજ આતશબાજી કરીને લોકોએ પતંગોત્સને મહાણ્યો હતો. ગુજરાતમાં લોકોએ કોરોનાના ત્રણ વર્ષ બાદ ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઊજવ્યો હતો. અમદાવાદ સહિત મહાનગરોમાં પતંગરસિયાઓ વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ […]