1. Home
  2. Tag "skyrocketing"

અમદાવાદ સહિત શહેરોમાં લીલા શાકભાજી બાદ ફળોના ભાવમાં પણ તોતિંગ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ હવે અધિક માસ અને વ્રતના પ્રારંભ પહેલા જ ફળોના ભાવમાં પણ વધારો થયો છે. સફરજન, ચેરી, રાસબરી, કેળા, જમરૂખ, ઓરેન્જ ચીકુ સહિત તમામ ફળોના ભાવમાં વધારો થયો છે. ટામેટા અને લીલા શાકભાજી બાદ હવે ફ્રુટના ભાવમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. એકતરફ […]

ગુજરાતમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, વરસાદને લીધે આવક ઘટતા ભાવમાં ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં તમામ ખાદ્ય ચિજ-વસ્તુના ભાવ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ત્યારે શાકભાજીના ભાવમાં પણ સરેરાશ 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શહેરના જમાલપુર એપીએમસીમાં લીલા શાકભાજીની રોજની આવકમાં 3 હજાર ક્વિન્ટલ (3 લાખ કિલો)નો ઘટાડો થયો છે. લીલા શાકભાજીની આવક ઘટતા હોલસેલ […]

ઉનાળાના પ્રારંભે લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં, હજુ પણ ભાવ વધવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે, ત્યારે મોંઘવારીએ માઝા મુકી છે. તમામ ચીજ-વસ્તુઓના ભાવ વધતા જાય છે. હવે તો શાકભાજીના ભાવ પણ વધી ગયા છે. ત્યાં જ શિયાળામાં જ શાકભાજી સસ્તી નથી થઇ તો ઉનાળામાં તો આશા શુ રાખવાની? ઉનાળાની શરૂઆત થઈ છે ધીમે ધીમે તાપમાન પણ વધી રહ્યું છે. ત્યારે […]

ઓમિક્રોનને લીધે વિદેશી ફ્લાઈટ્સના ભાડાંમાં વધારો, કેનેડા જતા વિદ્યાર્થીઓને 3 લાખ ખર્ચવા પડે છે

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાંથી લોકો બહાર આવીને હાશ અનુભવતા હતા ત્યાં જ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં તો કોરોનાએ લગભગ વિદાય લઈ લીધા હતી. અને ખૂબજ ઓછા કેસ નોંધાતા હતા. સરકારે પણ તમામ નિયંત્રણો હળવા કરી દીધા હતા. સાથે જ ધો. 1થી12ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પણ […]

માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાયું, હોટલો-રિસોર્ટના ભાડાંમાં તોતિંગ વધારો,

અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ફરવાના શોખિનમાં ગુજરાતીઓનો નંબર પ્રથમ આવે, ગયા વર્ષે તો કોરોનાને કારણે બહાર ફરવા જવાનો મોકો મળ્યો નહતો. પણ આ વર્ષે તો અમદાવાદ સહિત શહેરોના મોટાભાગના પરિવારો પર્યટક સ્થળોએ ફરવા ઉપડી ગયા છે. એટલે સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જુનાગઢ સોમનાથ, દીવ, દ્વારકા, અંબાજી અને માઉન્ટ આબુ સહિતના સ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ ગયા છે. […]

ખાધતેલ બાદ હવે દાળના ભાવમાં તોતિંગ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની

અમદાવાદઃ કોરોના કાળમાં રોજબરોજ મોંઘવારી કુદકે ને ભૂસકો વધતી જાય છે. ખાધ ચીજોની મોંઘવારીએ ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે અને દેશના આમ આદમીની તેમજ અત્યતં ગરીબ વર્ગની હાલત ભારે કફોડી થઈ ગઈ છે અને તેમને રસોડું ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ખાધતેલના ભાવમાં વધારો થયા બાદ હવે અલગ અલગ પ્રકારની દાળના ભાવ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code