જો તમારા બાળકો સ્લેટ પેન કે ચોક ખાઈ છે તો તેમની આ ટેવ છે જોખમી, તેનાથી હેલ્થને થાય છે ભયંકર નુકશાન
સ્લેટ પેન ખાવાથી પેટની બીમારી થાય છે બાળકોની આ ટેવ જલ્દીથી છોડાવી દેવી જોઈએ નાના બાળકો જેઓ સ્કુલમાં ભણતા હોય છે તેઓને સ્લેટ પેન ચાવવાની આગત હોય છે. તો ઘરે રહેતા નાના બાળકો દિવાલ પરનો ચૂનો ઉખાડીને ખાય છે તો વળી ઘણા લોકો બ્લેક બોર્ડ પર જે ચોકનો ઉપયોગ કરીે છે તે ખાય છે જો […]