1. Home
  2. Tag "Sleep"

બાળકો જ્યારે ઊંઘમાં હસે ત્યારે તેને શું સમજવું? આ છે તેનું કારણ

બાળક જ્યારે હસે ત્યારે તે બધાને સૌથી વધારે વ્હાલા લાગે, લોકો બાળકોને હસાવવા માટે પોતે ક્યારેક બાળક જેવું વર્તન પણ કરતા હોય છે પણ જ્યારે બાળક સુતુ હોય અને ત્યારે તે હસે તો તેને શું સમજવું? તો આ બાબતે વાત એવી છે કે બાળક જ્યારે જાગતુ હોય છે, ત્યારે તેની આસપાસ અનેક પ્રકારના અવાજ, કોલાહલ […]

રાત્રે  લાઈટ ઓન રાખીને સુવાથી પણ થાય છે સ્વાસ્થ્ય પર અસર , લાઈટનો પ્રકાશ સીધે સીધો તમને કરે છે આ રીતે અસર

રાત્રે લાઈટ ઓફ કરીને સુવાની આદત બેસ્ટ લાઈટ ચાલુ રાખીને સુવાથી ઓરગ્યને થાય છે હાનિ આજે ઘણા લોકો રાત્રે સુતા પહેલા લાઈટ ઓન કરીને જ સુવે છે, તેઓને  લાઈટના પ્રકાશ વિના ઊંધ આવતી નથી પરંતુ આ પ્રકાશ ક્યારેક તેમની જીવનનો અંધકાર પણ બની શકે છે, જી હા લાઈટ ચાલુ રાખઈને સુવાથી આરોગ્યને ઘણું નુકશાન થાય […]

દિવસભર ભાગદોડ અને કામ કર્યા પછી પણ રાત્રે ઊંઘ નથી આવતી? તો આયુર્વેદિક રસ્તો અપનાવો

કેટલાક લોકો એવા પણ છે અત્યારના સમયમાં કે જેમને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ હોય છે. કેટલાક લોકોને રાતે ઊંઘ નથી આવતી હોતી તો કેટલાક લોકોને દિવસે ભયંકર ઊંઘ આવતી રહેતી હોય છે. કેટલાક લોકોને ટેન્સનમાં ઊંઘ આવે છે તો કેટલાક લોકોને ટેન્સનમાં ઊંઘ નથી આવતી, તો જ્યારે પણ ઊંઘની વાત આવે ત્યારે એક વાર દરેક […]

સવારે ઉઠ્યા પછી ફરીવાર સૂઈ જવાની આદત છે? તો અપનાવો આ રીત

કેટલાક લોકોને એવી આદત પણ હોય છે કે તે સવારે ઉઠે, બ્રશ કરે, ફ્રેશ થાય અને પછી ફરીવાર સૂઈ જતા હોય છે. આ વાત તેમને સામાન્ય લાગતી હોય છે પણ આ આદત કે ટેવની અવગણના કરવી જોઈએ નહીં અને તેને દુર કરવા માટે કેટલાક પગલા તાત્કાલિક લેવા જોઈએ. આ આદતને દુર કરવા માટે સૌથી પહેલા […]

ઊંઘ આવશે સારી,લગાવો પગના તળિયા પર તેલ

આખા દિવસનો થાક દૂર કરવા માટે સૌથી ફાયદાકારક તેલને માનવામાં આવે છે. જેમ કે માથામાં માલિશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. એ જ રીતે જો શરીરના અન્ય ભાગોમાં માલિશ કરવામાં આવે તો રક્ત પરિભ્રમણ સારું રહે છે અને ઘણા ફાયદા પણ થાય છે. પગના તળિયા પર તેલ લગાવવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે […]

શું તમને પુરતા પ્રમાણમાં ઊંઘ નથી આવતી? તો ફોલો આ સ્ટેપ્સ

કેટલાક લોકોને ટેન્શનના કારણ ઊંઘ નથી આવતી હોતી, તો કેટલાક લોકોને અન્ય કારણોસર ઊંઘ નથી આવતી હોતી, આવામાં આ સમસ્યાથી જો સૌથી મોટી તકલીફ થતી હોય તો તે એ છે કે લોકોને આગળ જતા અનેક ભયંકર બીમારીઓ થતી હોય છે. પણ હવે ચિંતા  કરવાની જરૂર નથી કારણ કે જો આ સ્ટેપ્સને ફોલો કરવામાં આવશે તો […]

ઊંઘ નથી આવતી, અને તણાવ છે? તો ડાયટમાં સામેલ કરો આ સુપરફુડ

કેટલાક લોકોને એવી સમસ્યા હોય છે કે તે લોકોને ચિંતાના કારણે ઊંઘ આવતી હોતી નથી અથવા ક્યારેક એવું પણ સામે આવે છે કે ઊંઘના ના આવવાને કારણે વ્યક્તિને ઈન્સોમ્નિયા નામની બીમારી પણ થઈ જતી હોય છે. આ બીમારીમાં માણસને ઊંઘ આવવાનું બંધ થઈ જાય છે અને પછી ઊંઘની ગોળી પણ લેવી પડતી હોય છે. તો […]

જો તમને આ બીમારીઓ છે,બપોરે સુવાની ભૂલ ન કરતા

હંમેશા સુવા માટેનો સમય જો શ્રેષ્ઠ હોય તો તે છે રાત્રીનો સમય, ઘણા મોટી ઉંમરના લોકો કહે છે કે રાત્રીના સમય સીવાય દિવસના સમયે સુવાની આદત પાડવી જોઈએ નહીં. આ પાછળ પણ કેટલાક કારણો છે, અને જે લોકોને હ્યદય રોગની સમસ્યા હોય, કફની સમસ્યા હોય અને જે લોકોમાં મેદસ્વિતા હોય તેમણે બપોરના સમયે સુવુ જોઈએ […]

જો રાત્રીના સમયે ઉંઘ નથી આવતી, તો એકવાર આ ડાયટને ફોલો કરી જૂઓ

રાત્રીના સમયે નથી આવતી ઊંઘ તો આ ડાયટને કરો ફોલો ધ્યાન રાખો ઈન્સોમ્નિયા તો નથી ને? રાત્રીના સમયે ઊંઘ ન આવવી તે પણ ચીંતાનો વિષય છે. કેટલાક લોકો જે લોકો રાતના સમય પર નોકરી કે કામ કરતા હોય છે તે લોકોને ક્યારેક આ પ્રકારની આદત પડી જતી હોય છે અથવા ઈન્સોમ્નિય નામની બીમારી પણ થઈ […]

સૂતા પહેલા મોબાઈલ, ટીવી, લેપટોપ પર સમય વિતાવવો છો ? તો જાણી લો આ વાત

ડિજિટલ સ્ક્રીનની નકારાત્મક અસર ઊંઘ અને સ્વાસ્થ્ય બંને માટે જોખમી અભ્યાસમાં થયો ખુલાસો ડિજિટલ ગેજેટ્સ તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય માટે ખતરો છે, તેમ છતાં સૂચવવામાં આવેલો આ પહેલો અભ્યાસ નથી.આવા લાંબા નમૂનાના કદ સાથે ડિજિટલ વપરાશની આરોગ્ય અસરોની વધુ ગંભીરતાથી તપાસ કરવા માટે ઘણા વધુ અભ્યાસો પહેલાથી જ કરવામાં આવ્યા છે.આ અભ્યાસ આપણને એ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code