તમે પણ આહારમાં વધારે પડતી આ સામગ્રીનો કરી રહ્યા છે ઉપયોગ તો હવે ચેતી જજો, અનેક બીમારીઓ થઈ શકે છે
ખાંડ,મેંદો અમે મીઠું વધુ માત્રામાં ન ખાલું માખણ તથાસ ડેરિ પ્રોડક્ટ પણ કરે છે નુકશાન બ્લડ પોઈઝનિંગ એ એક ગંભીપર બીમારી છે જ્યારે બેક્ટેરિયા લોહીમાં હોય ત્યારે આવી બીમારી થાય છે. ઝેરનો અર્થ એ નથી કે લોહીમાં ઝેર છે. ખરેખરમાં તેને સામાન્ય ભાષામાં બ્લડ પોઈઝનીંગ કહેવાય છે. તબીબી ભાષામાં આ સમસ્યાને સેપ્ટિસેમિયા અથવા સેપ્સિસ કહેવામાં […]