મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરાશે: નારાયણ રાણે
અમદાવાદઃ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ ગુજરાતમાં કોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકોના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાની મહેચ્છા વ્યકત કરી છે. રાણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કોયર બોર્ડની બેઠકમાં હાજરી આવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ […]