પગારદારો, નાના વેપારીઓ હવે ગમે ત્યારે IT રિટર્ન ફાઈલ કરીને રિફંડ મેળવી શકશે
અમદાવાદઃ દેશમાં નાના વેપારીઓ તેમજ પગારદારો આઈટી રિટર્ન ભરીને વિવિધ રોકાણો દર્શાવીને રિફન્ડ માટે ક્લેમ કરતા હોય છે. અને તેમને રિફન્ડ મેળવવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ હવે પગારદારો અને નાના વેપારીઓ વર્ષ દરમિયાન ગમે ત્યારે રિટર્ન ફાઈલ કરીને વહેલું રિફન્ડ મેળવી શકશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સ વિભાગે વર્ષ 2023-24ના નાણાકીય વર્ષના આઇટીઆઇઆર-1,2 […]