સ્માર્ટ સિટી મિશન માર્ચ 2025 સુધી લંબાવાયું
નવી દિલ્હીઃ સ્માર્ટ સિટીઝ મિશન એ ભારતના શહેરી વિકાસમાં એક નવતર પ્રયોગ છે. જૂન 2015માં તેની શરૂઆતથી, આ મિશને કેટલાક નવીન વિચારો અજમાવ્યા છે, જેમ કે, 100 સ્માર્ટ શહેરોની પસંદગી માટે શહેરો વચ્ચે સ્પર્ધા, હિસ્સેદાર સંચાલિત પ્રોજેક્ટની પસંદગી, અમલીકરણ માટે સ્માર્ટ સિટી સ્પેશિયલ પર્પઝ વ્હિકલ્સની રચના, શહેરી શાસનને સુધારવા માટે ટેકનોલોજી અને ડિજિટલ સોલ્યુશન્સનો ઉપયોગ, […]