સૌરાષ્ટ્રમાં વીજચોરીના દૂષણને ડામવા 3600 કરોડના ખર્ચે સ્માર્ટ પ્રી પેઈડ વીજ મીટરો લાગાવાશે
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું સૌથી વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ કંપની દ્વારા અવાર-નવાર દરોડા પાડીને વીજચોરી પકડવામાં આવે છે. છતાંપણ કરોડો રૂપિયાનો લાઈનલોસ થઈ રહ્યો છે. આથી વ્યાપકપણે વીજ ચોરી પર અંકૂશ લાવવા મહત્ત્વની યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર લગાવવાની પીજીવીસીએલ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. અને […]