1. Home
  2. Tag "Smartphone"

સ્માર્ટફોન બેક્ટેરિયાનો સૌથી મોટો આધાર છે, તેને ઘરે આ રીતે સાફ કરો

સ્માર્ટફોન આજે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ગેજેટ બની ગયું છે. તે બાથરૂમની સાથે સાથે મંદિરમાં પણ જાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સ્માર્ટફોનથી વધુ ગંદુ કંઈ નથી. તેના પર તમે કલ્પના કરી શકો તેના કરતાં વધુ બેક્ટેરિયા છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોનને સાફ કરવો ખૂબ જ જરૂરી છે. તમે ઘરે બેઠા […]

શું ટાઈપ સી ચાર્જરને કારણે સ્માર્ટફોન ઝડપથી બગડે છે? અજાણતા પણ આ ભૂલ ના કરો

ટેક માર્કેટમાં નવી એડવાન્સ તકનીકો પર સતત કામ કરવામાં આવે છે. આજકાલ આવનારા સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. જોકે, ફોન કંપનીઓનું મુખ્ય ફોકસ કેમેરા પર જ રહે છે. પણ છેલ્લા કેટલાક સમયથી ફોન સાથે ચાર્જર રાખવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. તેની પાછળનું કારણ એ છે કે હવે મોબાઈલ ફોન સાથે વધુ […]

સ્માર્ટફોનમાં બેક કવર લગાવવાના ગેરફાયદા તમે નહીં જાણતા હોવ, આ પાંચ સમસ્યા થાય છે

આપણે બધા સ્માર્ટફોનમાં કવરનો ઉપયોગ કરીએ છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે આજના ફોન કાચની બોડી સાથે આવી રહ્યા છે જે ખૂબ જ સરકી જાય છે. આવામં સુરક્ષા માટે કવરનો ઉપયોગ કરવામાં આવે છે પણ ઘણા ઓછા લોકો કવરનો ઉપયોગ કરવાથી નુકશાન થાય છે તે ખુબ ઓછા લોકોને ખબર છે. બેટરીને ખરાબ કરી શકે […]

શું સ્માર્ટફોનની પણ એક્સપાયરી ડેટ હોય છે? સાચો જવાબ જાણીને બધી મૂંઝવણો ઉકેલો

તમારી પાસે સ્માર્ટફોન તો હશે જ, પણ શું તમે જાણો છો કે ફોનની પણ એક્સપાયરી ડેટ હોય છે. આ વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. • મોબાઈલ બોક્સ પર હોય છે ઉત્પાદન તારીખ જાણકારી માટે જણાવીએ કે સામાન્ય રીતે સ્માર્ટફોન ઉત્પાદકના મોબાઈલના બોક્સ પર માત્ર તેની પ્રોડક્શન ડેટ વિશેની માહિતી જ લખવામાં આવે છે. […]

વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક

મોટાભાગના લોકો એવા હોય છે જે પોતાના સ્માર્ટફોન વિના રહી શકતા નથી. તેઓ જ્યાં પણ જાય ત્યાં ફોન સાથે લઈ જાય. કેટલાક લોકો તો થોડી કલાક માટે પણ મોબાઈલ ફોનને છોડતા નથી. તો વળી કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ બાથરૂમમાં પણ ફોનની સાથે રાખે છે. અને કેટલાક લોકો એવા હોય છે જે વરસાદ […]

સ્માર્ટફોનની આદતથી આ સાત ટેપ્સથી સરળતાથી મેળવો છુટકારો

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં દરેક જગ્યાએ સ્માર્ટફોન લઈ જઈએ છીએ. સ્માર્ટફોન વડે આપણા ઘણા કાર્યો સરળ બની જાય છે. સ્માર્ટફોનથી દરેક કાર્ય સરળ બની જાય છે, પરંતુ ફોનનો સતત ઉપયોગ કરવાના ઘણા ગેરફાયદા છે, જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક […]

આ સ્માર્ટ ટેક ટિપ્સ રોજિંદા જીવનમાં ઉપયોગી થશે, તમારા માટે તે જાણવું ખૂબ જ જરૂરી

આધુનિક દુનિયામાં, ઝડપથી બદલાતી ટેક્નોલોજીએ લોકોનું કામ ઘણું સરળ બનાવી દીધું છે. નવી ટેક્નોલોજીથી લોકો ઓછા સમયમાં વધુ કામ કરી રહ્યા છે. જો તમે ટેક ટૂલના ફાયદા જાણો છો, તો તમે તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો.આજના સમયમાં માર્કેટમાં વધુ ને વધુ નવા ટેક ટૂલ્સ આવી રહ્યા છે. નવી ટેક્નોલોજી પ્રોડક્ટ્સ જોઈને લોકો ઘણી […]

શું તમે પણ આવી ભૂલ કરશો ખિસ્સામાં જ બોમ્બની જેમ ફૂટશે તમારો ફોન! ગરમીમાં કેમ બને છે કિસ્સા?

કયા કારણોસર ગરમીમાં બોમ્બની જેમ ફૂટી શકે છે ફોન, એનાથી બચવા શું કરવું તે પણ જાણીએ. જેમ જેમ ઉનાળાની સીઝન નજીક આવી રહી છે તેમ તેમ મોટાભાગના યુઝર્સ સ્માર્ટફોન બ્લાસ્ટને લઈને ચિંતિત રહે છે. કેટલાક પ્રસંગો પર, ફોનમાં ખામીને કારણે આવું થઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે વપરાશકર્તાઓની ભૂલને કારણે પણ થાય છે. જો તમે […]

શુંKeyboard નો અવાજ સાંભળીને પાસવર્ડ ચોરી કરી રહી છે મોબાઈલ કંપનીઓ ?

સ્માર્ટફોન જેટલી વધુ સગવડ આપે છે, તે તમારા માટે વધુ જોખમી બની શકે છે. કારણ કે તમારી અંગત માહિતીની સાથે ફોનમાં બેંકિંગ સેવા હાજર હોય છે. અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ્સ Samsung, Xiaomi, Vivo અને Oppo વિશે એક ચોંકાવનારો ઘટસ્ફોટ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કીબોર્ડના સ્ટ્રોક સાથે ફોનમાં રેકોર્ડ કરાયેલા બેંકિંગ અને સોશિયલ મીડિયાના પાસવર્ડની ચોરી કરવાનો […]

સ્માર્ટફોન હાથને કરી રહ્યો છે બીમાર, ખબર જાણીને તમે પણ ઓછો કરી દેશો ફોનનો વપરાશ

સ્માર્ટફોન આજે દરેકની જરૂરત બની ગયો છે. સ્માર્ટફોન વગર કઈ પણ કામ કરવું વગભગ અસંભવ થઈ ગયુ છે. લોકોની જીદગીમાં સ્માર્ટફોનનો વપરાશ એટલો વધી ગયો છે કે તેઓ રાતે પણ તેને જોડે લઈને ઉંઘે છે. એવામાં ડિવાઈસનું લોકો પર ખુબ ખરાબ અસર જોવા મળે છે. • સ્માર્ટફોન હાથને કરી રહ્યો છે બીમાર રિપોર્ટ્સ મુજબ, સ્માર્ટફોનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code