ગુજરાતમાં 13000થી વધુ ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત પેમેન્ટ ઓર્ડર ઈસ્યૂ કરાયા
ગાંધીનગરઃ રાજ્યનાં ખેડૂતોને ખેતી સબંધિત માહિતી મળી રહે તથા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓમાં લાભ મેળવવા માટે ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર વર્ષ 2021-22માં રાજયનાં ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવા અંગેની યોજના અમલી બનાવી હતી. ચાલુ વર્ષ 2022-23માં રાજ્ય સરકાર દ્વારા આ યોજના […]