1. Home
  2. Tag "Smartphone"

સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો? તો હવે તમે પણ સ્માર્ટ બની જાવ,નહીં બનો તો થઈ જશે તકલીફ

સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો ? તો હવે તમે પણ સ્માર્ટ બની જાવ નહીં બનો તો થઈ જશે તકલીફ જમાનો અત્યારે સ્માર્ટફોનનો છે, મોટાભાગના લોકો અત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે પણ આ બધા લોકોમાં કેટલાક લોકો એવા પણ છે કે જેમને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવડતું નથી અને તેના કારણે તેમને કેટલીક વાર તકલીફનો પણ સામનો […]

સ્માર્ટફોનની સ્ક્રીન ક્રેક થઇ ગઈ છે ? તો Toothpaste સહીત આ વસ્તુની લો મદદ,મિનિટોમાં થઇ જશે ચકાચક

સ્માર્ટફોનની સ્ક્રીન ક્રેક થઇ ગઈ છે ? Toothpaste સહીત આ વસ્તુની લો મદદ મિનિટોમાં થઇ જશે ચકાચક અને પૈસા પણ નહીં ખર્ચવા પડે આજના સમયમાં નાના થી લઇ મોટેરા સુધી લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હશે.અમુક જ એવા લોકો હશે જે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા હોય.પરંતુ જયારે સ્માર્ટફોનના ઉપયોગ દરમિયાન જો ફોન પડી જાય અને […]

તમારો ફોન હેક થઈ ગયો છે કે પછી કોઈ ટ્રેક કરી રહ્યું છે? જાણો

સુવિધાની સાથે જ આવે છે દુવિધા બેસ્ટ ઉદાહરણ ડિજિટલ દુનિયા સ્માર્ટ ફોનથી થાય છે ફાયદા અને નુક્સાન ટેક્નોલોજી જેટલી ફાયદાકારક છે તે એટલી જોખમી પણ છે. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે એટલા જ સામે નુક્સાન પણ છે. આવામાં ક્યારેક જો તમારા ફોનની બેટરી અથવા ડેટા જલ્દી ખતમ થઈ જાય છે તો ચેક કરો કે તમારો ફોન […]

ટેક્નોલોજી:ટૂંક સમયમાં સ્માર્ટફોન કેમેરાથી કરી શકશો કોરોના ટેસ્ટ

આવી રહી છે નવી ટેકનોલોજી સ્માર્ટફોન કેમેરાથી કરી શકશો કોરોના ટેસ્ટ દરેક ટેસ્ટની કિંમત માત્ર $7 (અંદાજે રૂ. 525) છે કોવિડ-19 મહામારી એ આપણી હેલ્થ સર્વિસના બેઝિક સ્ટ્રકચરને નોંધપાત્ર રીતે અસર કરી છે, જેમાં લેબનો સમાવેશ થાય છે જે દરરોજ હજારો લોકોનું કોરોના ઇન્ફેશન માટે પરીક્ષણ કરે છે. આમાંની મોટાભાગની લેબ અથવા તો સ્વ-પરીક્ષણ કીટમાં […]

સ્માર્ટફોનથી પણ કોરોના ફેલાતો હોવાથી રહો અલર્ટ, આ રીતે ફોનને Sanitize કરો

સ્માર્ટફોનનો યૂઝ કરવા સમયે રહો સાવધાન સ્માર્ટફોનથી પણ ફેલાઇ શકે છે કોરોના તેને આ રીતે કરો સેનિટાઇઝ નવી દિલ્હી: કોવિડ-19 ની મહામારીએ સમગ્ર વિશ્વમાં ફરીથી માથુ ઉંચક્યું છે. કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. મહામારી સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ચૂકી છે. તેથી તમે કોવિડ સામે સુરક્ષિત રહેવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરો […]

શું તમારા ફોનની બેટરી વારંવાર લૉ થઇ જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો અને બેટરી લાઇફ વધારો

વારંવાર ફોનની બેટરી ઉતરી જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો તેનાથી બેટરીની લાઇફ પણ વધશે નવી દિલ્હી: આજે સ્માર્ટફોન એ જીવનનું સૌથી મહત્વનું સાધન બની ગયું છે. સ્માર્ટફોન એ જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. આજે સ્માર્ટફોનથી મોટા ભાગના કામકાજ થાય છે ત્યારે જો તમારા સ્માર્ટફોનની બેટરી પણ વારંવાર ફટાફટ ઉતરી જતી હોય […]

સ્માર્ટફોનની નીચે આપેલો નાનકડો હોલ આ માટે છે ખાસ, જાણો તેની ખૂબી

સ્માર્ટફોનમાં આપ્યું હોય છે આ નાનું હોલ આ હોલ વોઇસ ક્વોલિટીને વધુ સારી બનાવે છે તે ખૂબ જ ખાસ છે નવી દિલ્હી: આજે જે લેટેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં મળે છે તેમાં સેલ્ફી કેમેરા, રિયર કેમેરા, ઓડિયો જેક, વોલ્યૂમ બટન, સ્પીકર જેવા અનેક પ્રકારના ફીચર્સ હોય છે. પરંતુ શું તમે ક્યારેય એ વાત નોંધી છે કે એની […]

દુનિયામાં સૌથી ઓછી કિંમતમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થાય છે ભારતીય સ્માર્ટફોન વપરાશકારોને

દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો પણ વપરાશ વધ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ ડેટા દુનિયાનમાં સૌથી સસ્તો છે. જેથી અમેરિકા અને ચીન કરતા વધારે લોકો ભારતમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ભારતમાં એક જીબી ડેટા એક કિલો લોટ કરતા પણ ઓછી કિંમતે વપરાશકારોને મલે છે. ભારતમાં ટેલિકોમ કંપનીઓ માત્ર 11 રૂપિયામાં જ વપરાશકારોને એક […]

સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યામાં 4%ની વૃદ્વિ, 82.5 કરોડ યૂઝર્સ નોંધાયા

ભારતમાં સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે ઇન્ટરનેટ વપરાશ વધ્યો ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધીને 82.5 કરોડે પહોંચી ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યામાં 4 ટકાની વૃદ્વિ થઇ નવી દિલ્હી: ડિજીટલ ઇન્ડિયામાં હવે સ્માર્ટફોન ધારકોની સંખ્યા વધવાની સાથોસાથ ઇન્ટરનેટનું નેટવર્ક પણ સતત વિસ્તરણ પામી રહ્યું છે. આ વચ્ચે દેશમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા પણ વધી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા […]

10 વર્ષના 37.8 ટકા બાળકો કરે છે ફેસબુકનો ઉપયોગ, આટલા બાળકો ઇન્સ્ટાગ્રામ યૂઝ કરે છે, વાંચો ડેટા

બાળકોના સ્માર્ટફોન વપરાશ અંગે કરાયું અધ્યયન 10 વર્ષના 37.8 ટકા બાળકો ફેસબૂકનો ઉપયોગ કરે છે 3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે નવી દિલ્હી: વર્તમાન સમયમાં હવે સ્માર્ટફોન એ આપણા શરીરના અંગ જેટલો જ મહત્વની વસ્તુ બની ગઇ છે. આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળશે. સ્માર્ટફોનની જો કે વધુ પડતી આદત ઘાતક નિવડી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code