1. Home
  2. Tag "Smartphone"

સ્માર્ટફોનનો દરરોજ 17 મિનિટ ઉપયોગ કરવાથી થઈ શકે છે ગંભીર બીમારીઃ અભ્યાસમાં કરાયો દાવો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન ઉપયોગ કરે છે. જો કે, સ્માર્ટફોનનો વધારે ઉપયોગ શરીર માટે હાનીકારક હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. દરરોજ સરેરાશ 17 મિનિટ સુધી સ્માર્ટફોનનો ઉપયોગથી  કેન્સર અને ટ્યુમર જેવી સમસ્યા સર્જાવાની શકયતાઓ રહેલી છે. સ્માર્ટફોનના સિગ્નલના રેડિએશનથી આરોગ્યને નુકશાન થાય છે. રેડિએશનથી ડીએનએ ડેમેજ થઈ શકે છે. અભ્યાસમાં […]

સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોની ટકાવારી મામલે ભારત વિશ્વમાં બીજા નંબર પર

સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા દેશોની યાદી ભારત તેમાં બીજા નંબર પર ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારની સંખ્યા અબજોમાં દિલ્હી :ટેક્નોલોજીની દુનિયામાં રોજ નવા નવા કીર્તિમાન સ્થપાઈ રહ્યા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના મામલે વિશ્વમાં તમામ દેશો પોતાનો એક્કો પણ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ટેક્નોલોજીને લઈને એવા સમાચાર સામે આવે છે ભારત માટે ગર્વ બરાબર છે. વિશ્વમાં […]

સમગ્ર ભારતમાં ફોનથી લોકોને ફ્રોડના શિકાર બનાવતી ગેંગ પકડાઇ, 8ની ધરપકડ

સમગ્ર ભારતમાં ફોનથી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ સલામતી સંસ્થાએ ગેંગના 8 સભ્યોની કરી ધરપકડ ચોરાયેલા ભંડોળ સાથે 300 થી વધુ નવા મોબાઇલ ફોન જપ્ત કર્યા છે નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું મહત્વ વધ્યું છે અને સાથોસાથ ચલણ પણ વધ્યું છે ત્યારે ઠગો આ જ તકનો લાભ ઉઠાવીને લોકોને છેતરે છે. સમગ્ર દેશમાં […]

દેશમાં દર ત્રીજો મોબાઇલ બને છે સાઇબર એટેકનો શિકાર: રિપોર્ટ

દેશમાં કોરોના સંકટકાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમ-ઑનલાઇન શિક્ષણનો વ્યાપ વધ્યો આ વ્યાપ વધતા દેશમાં મોબાઇલ સાઇબર એટેક્સમાં 840 ટકા જેટલો વધારો વર્તમાન વર્ષના માર્ચમાં મોબાઇલ સાઇબર એટેક્સનો આંક વધીને 12719 નોંધાયો નવી દિલ્હી: દેશમાં એક તરફ સ્માર્ટફોનનું ચલણ અને વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ઑક્ટોબર 2020 થી માર્ચ 2021ના 6 મહિનાના સમયગાળામાં […]

ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સમાર્ટફોન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો

દિલ્હીઃ કોરોના મહામારીમાં સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. દરમિયાન આર્થિક સર્વેક્ષણમાં છેલ્લા બે વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં સ્માર્ટફોન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો છે. સ્માર્ટ ફોન ધરાવતા ગ્રામીણ વિદ્યાર્થીઓની ટકાવારી 36થી વધીને 62 ટકા થઈ છે. આર્થિક સર્વેક્ષણમાં ઓનલાઇન શિક્ષણ પર લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને […]

કોરોના કાળમાં લોકો સ્માર્ટફોનના આદી, સ્માર્ટફોન પર 25 % વધુ સમય વેડફી રહ્યા છે

કોરોના મહામારીમાં લોકડાઉનમાં અને લોકડાઉન બાદ પણ લોકો ઘરમાં જ રહે છે કોરોના લાઇફ સ્ટાઇલને કારણે આ વર્ષે લોકોએ 25 ટકા વધુ સમય સ્માર્ટફોન પર વિતાવ્યો વર્ક ફ્રોમ હોમ, સ્ટડી અને એન્ટરટેઇનમેન્ટને કારણે ટાઇમ સ્પેન્ટમાં થઇ વૃદ્વિ નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનમાં અને તેના પછી પણ લોકો ઘરથી બહાર […]

હવે સ્માર્ટફોનથી કોરોનાનો ટેસ્ટ થશે, વૈજ્ઞાનિકોએ વિકસાવી ટેકનિક

હવે સ્માર્ટફોનની મદદથી કોરોનાનો ટેસ્ટ થશે નોબેલ વિજેતા જેનિફર અને તેની ટીમે આ ટેકનિક વિકસાવી આ ટેકનિકથી માત્ર 30 મિનિટમાં જ કોરોના છે કે નહીં તેનું રિઝલ્ટ મળશે વૉશિંગ્ટન: વર્ષ 2020ના નોબેલ પારિતોષિકથી સન્માનિત મહિલા વૈજ્ઞાનિક જેનિફર ડૌડનાએ વધુ એક મહત્વનું સંશોધન કર્યું છે. સેલ જર્નલમાં પ્રસિદ્વ થયેલા એક અહેવાલમાં દાવો થયો હતો કે ટૂંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code