1. Home
  2. Tag "Smartphones"

સ્માર્ટફોન માટે વક્ર અથવા ફ્લેટ ડિસ્પ્લેમાંથી કઈ વધારે સારી?

આજકાલ, કર્વ્ડ અને ફ્લેટ બંને ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ પ્રશ્ન એ છે કે કયો ડિસ્પ્લે ફોન વધુ સારો છે, કર્વ્ડ કે ફ્લેટ. સ્માર્ટફોન માટે વક્ર અથવા ફ્લેટ ડિસ્પ્લે પસંદ કરવાનું તમારી ઉપયોગની પેટર્ન અને પસંદગી પર આધારિત છે. બંને પ્રકારના ડિસ્પ્લેમાં તેમના ફાયદા અને ગેરફાયદા છે. • વક્ર ડિસ્પ્લેના ફાયદા આકર્ષક ડિઝાઇન: વળાંકવાળા […]

સ્માર્ટફોનમાં શા માટે લાગે છે આગ, જાણો પાંચ મુખ્ય કારણો…

સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. લોકો દરેક જગ્યાએ ફોન લઈ જાય છે અને તેનો ઉપયોગ કરી રહ્યાં છે. ફોનમાં આગ લાગવાના સમાચાર તમે અવારનવાર સાંભળ્યાં જ હશે. ફોનમાં આગ લાગવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં મુખ્યત્વે બેટરી સંબંધિત સમસ્યાઓ અને તકનીકી ખામીઓનો સમાવેશ થાય છે. લિથિયમ-આયન બેટરી નિષ્ફળતા: મોટાભાગના […]

ધીમા સ્માર્ટફોનને સુપરફાસ્ટ બનાવવાની પાંચ ટિપ્સ જાણો…

આજે સ્માર્ટફોન દરેક ઘરનો આવશ્યક સભ્ય બની ગયો છે. દરેક હાથમાં ફોન જોવા મળે છે. દેશમાં 80 કરોડથી વધુ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે લોકોના ફોનમાં જરૂરિયાત કરતા વધુ એપ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તેમનો ફોન સ્લો થઈ રહ્યો છે. ધીમા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ઝડપી બનાવવા માટે આ કેટલીક સરળ […]

સ્માર્ટફોનની બેટરીની લાઈફ વધારવા આ ટ્રિક્સ ફોલો કરો

તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો, પણ ફોન પર કઈ પણ કામ કરવા માટે ડિવાઈસમાં બેટરી હોવી ખૂબ જરૂરી છે. જો ફોનમાં બેટરી જ નહીં હોય તો તમે સ્માર્ટફોનમાં વાત કરી શકશો નહીં. ઘણા લોકો તેમના ફોનની બેટરી ઝડપથી ખતમ થવાથી પરેશાન રહેતા હોય છે. જો તમે એમાંથી એક છો તો તમે ફોનમાં કેટલાક નાના ફેરફાર […]

સ્માર્ટફોનના લાંબા આયુષ્ય માટે આટલું કરો, ખોટા ખર્ચ ઘટશે

આજકાલ મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફોનની કાળજી કેવી રીતે રાખવી. સ્માર્ટફોન ઝડપથી લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ જ કારણ છે કે કોઈપણ કામ કરવા માટે ફોનની જરૂર પડે છે. જેથી મોબાઈલ ફોનના ઉપયોગ સાથે કેટલીક ભૂલો પણ ટાળવી જોઈએ. સ્માર્ટફોનમાં એપ વગર કોઈપણ […]

સ્માર્ટફોન વરસાદમાં ભીના થઈ જાય તો શું કરવું અને શું ના કરવું, ચોખામાં રાખવો મોંઘોં પડશે

દેશના દરેક ભાગમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જો કે આ વરસાદમાં પણ લોકોનું કામ અટકી રહ્યું નથી. લોકો કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. આપણો ફોન પણ ભીનો થઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે ફોન ભૂલથી પાણીમાં પડી જાય છે. સામાન્ય રીતે લોકો ફોનને ચોખામાં રાખે છે. તરત જ […]

લોકસભા ચૂંટણીઃ આંગળીને ટેરવે હવે ઉમેદવારની માહિતી મેળવી શકાશે

નવી દિલ્હીઃ સ્થાનિકો પોતાના ઉમેદવાર માટે જાણી શકે એ માટે લોકસભા ચૂંટણી-2024ના અનુસંધાને મતદાતાઓ માટે Know Your Candidate(KYC) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ IOS એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. આપણે આપણો પવિત્ર મત કયા ઉમેદવારને આપીએ છીએ? તેના વિરૂધ્ધ કોઈ ગુનો તો દાખલ નથી થયેલો ને?, તેની સંપતિ કેટલી છે? સહિતની તમામ […]

મોબાઈલ નિકાસમાં ભારતનું મોટુ નામ, અમેરિકાને સ્માર્ટફોન વેચીને કમાઈ લીધા 3.53 અરબ ડોલર

નવી દિલ્હીઃ નિકાસને લઈને ભરતમાં એક ખુશ ખબર છે. ચાલુ વર્ષ દરમિયાન અમેરિકાને ભારતનએ મેબાઈલ નિકાસ વધારીને 3.53 અરબ અમેરિકી ડોલર થઈ ગયા છે. ગયા નાણાકીય વર્ષ સમાન સમયગાળામાં તે 99.8 કરોડ અમેરિકી ડોલર હતુ. કોમર્સ મિનિસ્ટ્રી મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર મહિનામાં સ્માર્ટફોનની નિકાસમાં ભારતનો હિસ્સો 7.76 ટકા વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ […]

WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર,આજથી આ 25 સ્માર્ટફોનમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે

જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આજથી મેટાની આ લોકપ્રિય એપ્લિકેશનની સેવા ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થવા જઈ રહી છે. કંપનીએ પહેલા જ માહિતી આપી છે કે 24 ઓક્ટોબરથી ઘણા યુઝર્સ માટે WhatsApp સપોર્ટ બંધ થઈ જશે. જો તમે પણ મેટાના આવા વપરાશકર્તાઓની યાદીમાં […]

આ રીતે રાખો તમારા સ્માર્ટ ફોનનું ધ્યાન, બેટરી નહી થાય ખરાબ અને લોંગ ટાઈમ ચાલશે બેટરી

આજે સ્માર્ટફોનના એક્સેસ યૂઝ અથવા કોઇને કોઇ કારણોસર સ્માર્ટફોનની બેટરી બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અનેકવાર તો બ્લાસ્ટથી યૂઝર્સને પણ ઇજા પહોંચી હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. જો કે કેટલીક સાવઘાની બેટરીને ફઆટતા બચાવે ઠે અને બેટરી લોંગ સમય સુધી ચાર્જ રહે છે તે અલગ. ફોનનો ઉપયોગ કરતી વખતે તે ઉતાવળમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code