1. Home
  2. Tag "Smartphones"

સિક્યુરિટી કોડ નાખ્યા વિના પણ આ રીતે સ્માર્ટફોનને રાખો સુરક્ષિત

દિલ્હીઃ આજના આધુનિક મોટાભાગના લોકો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં પોતાની મંજૂરી વિના કોઈ ફોન ઓપન ન કરી શકે તે માટે સિક્યુરિટી કોડ લગાવે છે. પરંતુ કેટલીક વખત સિક્યુરિટી કોડ ભૂલી જવાથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. સિક્યુરિટી કોડ નાખ્યા વિના પણ ફોનને સુરક્ષિત રાખી શકાય છે. એટલું જ નહીં અનલોક થયા […]

કોરોના કાળ દરમિયાન પણ સ્માર્ટફોન શિપમેન્ટમાં તેજી, 7.7 ટકાની વૃદ્વિ નોંધાઇ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનની બોલબાલા સતત વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનનું શિપમેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યું છે અને તે વર્ષ 2021માં 138 કરોડ યુનિટ સુધી પહોંચવાનું અનુમાન છે. જે વર્ષ 2020ની તુલનાએ 7.7 ટકા વધુ છે. ઇન્ટરનેશનલ ડેટાનાં વર્લ્ડવાઇડ ક્વાર્ટરલી મોબાઇલ ફોન ટ્રેકર અનુસાર આ ટ્રેન્ડ 2022 સુધી જારી રહેવાનો અંદાજ છે. જેમાં […]

સ્માર્ટફોનના વપરાશમાં સમગ્ર દુનિયામાં ચીન બાદ બીજા ક્રમે ભારત

પાંચ વર્ષમાં સ્માર્ટફોનના વપરાશકારો બમણા થયાં ભારતમાં 43 કરોડથી વધારે લોકો પાસે સ્માર્ટફોન ઈન્ટરનેટ સેવા સસ્તી થતી સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન હવે કોમન થઈ ગયા છે. ઈન્ટરનેટ સેવાના ચાર્જમાં થયેલા ઘટાડાને કારણે સ્માર્ટફોનના વપરાશકારો વધી રહ્યાં છે અને પાંચ વર્ષમાં આ આંકડો વધીને બમણો થઈ ગયો છે. દુનિયામાં હાલ 6 અબજથી […]

ભારતમાં એક વર્ષમાં 15 કરોડ સ્માર્ટફોન કરાયા ઈમ્પોર્ટ

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે સ્માર્ટફોન લોકોની જરૂરિયાત બની ચુક્યો છે. દરમિયાન એક વર્ષમાં ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 15 કરોડ સ્માર્ટફોનને ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અંતિમ છ મહિનામાં ભારતીય બજારમાં રેકોર્ડ 10 કરોડ સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું હતું. ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના જણાવ્યા અનુસાર 2020માં વૈશ્વિક માર્કેટની ભારતમાં 48 ટકા ભાગીદારી સાથે વાર્ષિક રૂપે તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code