1. Home
  2. Tag "smriti irani"

હાર બાદ સ્મૃતિ ઈરાનીએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી, સોનુ સૂદ, મૌની રોય, નીના ગુપ્તા સહિત ઘણા સેલેબ્સ સમર્થનમાં આવ્યા.

2019માં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને જોરદાર પરાજય આપનાર બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનો જાદુ બતાવી શકી ન હતી. આ વર્ષે તેણી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા સામે 1,67,196 મતોના માર્જીનથી હારી ગઈ હતી. અમેઠીમાં તેમની હારથી બધાને આશ્ચર્ય થયું છે. સ્મૃતિ ઈરાનીએ એક પોસ્ટ શેર કરી છે […]

બહેનનો અધિકાર છીનવી લીધો, સાળાના પણ ન થયા રાહુલ ગાંધીઃ મધ્યપ્રદેશના CMનો ટોણો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ મોહન યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવું એ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિના અધિકારો છીનવી લેવા જેવું છે. રાહુલ ગાંધીએ પોતાની બહેનનો અધિકાર છીનવી લીધોઃ મોહન […]

રાહુલ ગાંધી અમેઠીથી નહીં, રાયબરેલીથી લડશે ચૂંટણી, નામાંકન સમયે સોનિયા ગાંધી પણ રહેશે હાજર

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે.. પાર્ટીએ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો […]

અમેઠી માંગે બદલાવ, રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાની ચર્ચા વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યું છે પોસ્ટર

અમેઠી: અમેઠીની રાજનીતિમાં અચાનકથી પ્રિયંકા ગાંધીના પતિ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચર્ચાઓ વધી છે. એક દિવસ પહેલા રોબર્ટ વાડ્રા દ્વારા ઈન્ટરવ્યૂમાં અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેના બીજા દિવસે સોશયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાને અમેઠીમાં બદલાવના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં […]

અમેઠી લોકસભા બેઠક: ગાંધી ફેમિલીનો ગઢ 2019માં થયો હતો ધ્વસ્ત, સંજય ગાંધીથી લઈને રાહુલ ગાંધીને મળી ચુકી છે અહીંથી જીત

ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક રાજ્યના પાટનગર લખનૌથી 130 કિલોમીટર અને દિલ્હીથી 685 કિલોમીટર દૂર છે. આ બેઠક 1967માં અસ્તિત્વમાં આવી. તેના પછી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વ હેઠળ રહી છે. યુપીમાં ઘણીવાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સરકારો બની, પણ તેમને આ બેઠક પર અત્યાર સુધીમાં એકપણ વાર જીત મળી નથી. ભાજપને મુશ્કેલીથી 2 વખત […]

ચૂંટણીના પરિણામો પર સ્મૃતિ ઈરાનીએ આપ્યું આ નિવેદન

દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. વલણો અનુસાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે, જ્યારે કોંગ્રેસ માત્ર તેલંગાણા રાજ્યમાં બહુમતી જોઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની જીતને લઈને સર્વત્ર ચર્ચાઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપના આ શાનદાર પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી […]

2024માં અમેઠીમાં ફરી રાહુલ ગાંધી vs સ્મૃતિ ઈરાની,યુપી કોંગ્રેસ અધ્યક્ષે કરી જાહેરાત

દિલ્હી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશમાં તેમના અગાઉના અમેઠી મતવિસ્તારમાંથી લડશે, એમ એક ટોચના નેતાએ મંગળવારે અહીં જણાવ્યું હતું. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પુનરોચ્ચાર કર્યો કે ગાંધી પરિવાર પેઢીઓથી અમેઠીના લોકો માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યો છે અને રાહુલ જી 2024ની ચૂંટણીમાં ચોક્કસપણે આ બેઠક પરથી ચૂંટણી લડશે. 2019ની […]

મહિલા આરક્ષણ બિલ ને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ ખુશી વ્યક્ત કરતા કહ્યું ‘મોદી હે તો મુમકિન હે’

દિલ્હીઃ પીએમ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં મહિલા આરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું આ બિલને સૌ કોઈએ આવકાર્યું છે ત્યારે હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મોદી હે તો સબ મુમકીન છે,ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા ઘરાવે છે ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓએ આ બિલ પાસ કરવાને લઈને પીએમ મોદીનો આભાર પણ માન્યો છે. […]

મણિપુર ભારતનો અભિન્ન અંગ છેઃ સ્મૃતિ ઈરાની

નવી દિલ્હીઃ સંસદમાં મોદી સરકાર ઉપર કોંગ્રેસે કરેલી અવિશ્વાસની પ્રસ્તાવ ઉપર ચર્ચામાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ મણિપુર હિંસા મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, મણિપુર ભારતનો અભિન્ન અંગ છે. મણિપુરની પરિસ્થિતિ ઉપર કેન્દ્ર સરકારની સતત નજર છે. પરંતુ કોંગ્રેસની કથની […]

રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર

નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code