1. Home
  2. Tag "SNAKE"

ખેડબ્રહ્માની આંગણવાડીમાં સાપની કાંચળી નીકળતાં ફફડાટ ફેલાયો

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના આઈસીડીએસ સંચાલીત શહેરની આંગણવાડીના ટોઈલેટના પોલાણમાંથી સાપની કાંચળી નીકળતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો. ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર ફોરેસ્ટ કચેરીની બાજુમાં ઘટક – ૧ ની આંગણવાડી નં. – ૧૩ આવેલી છે. તે આંગણવાડીના પાછળના ભાગે બાવળીયા તથા વનસ્પતિઓ ઉગી નીકળેલ હતી. જે બિનજરુરી ઉગી નકળેલ વનસ્પતિ, ઝાડી-ઝાંખરાં જેસીબી દ્રારા સાફસફાઈ કરતાં […]

આ ગામમાં દરેકના ઘરે બને છે સાપ માટે દર, થાય છે ભોજન માટેની પણ વ્યવસ્થા

એક ગામ છે જ્યા સાપોને ઘરમાં આમંત્રણ આપવામાં આવે છે. આ સાપોને ગામના લોકો પ્રાણીઓની જેમ નહીં પણ પોતાના પરિવારના સદસ્યના રૂપે માને છે. આ ગામના દરેક ઘરના બેડરૂમ, રસોડુ કે આંગણા જાવી જગ્યાઓ સાથે સાથે સાપો માટે એક બિલ બનાવવમાં આવે છે. આ ગામ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનું શેતફલ ગામ પુણેથી 200 કિલોમિટર […]

વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ મળી, તેનું વજન મનુષ્ય કરતાં 3 ગણું એટલે 200 કિલો જેટલું

નવી દિલ્હીઃ એમેઝોનના સંશોધકોએ એક્વાડોરના રેઈનફોરેસ્ટમાથી વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ શોધી. એક વિશાળ લીલો એનાકોન્ડા જેનું વજન સરેરાશ મનુષ્ય કરતાં 3 ગણું એટલે કે લગભગ 200 કિલો જેટલુ છે. 26 ફૂટ લાંબા આ સાપનું માથું મનુષ્યના માથા બરાબર છે. આ સાપનું નામ ઉત્તરી ગ્રીન એનાકોન્ડા છે. વાઇલ્ડ લાઇફ પ્રેજેંટર પ્રોફેસર ફ્રીક વોંકને આ સાપ […]

બિન વાગતા સાથે જ સાચ્ચે જ નાચવા લાગે છે સાપ? જાણો તેના પાછળ કેટલી હકીકત છે

સાપને કાન બહોતા જ નથી તે ચામડીના સ્પર્શ થી સતર્ક રહે છે સાપ બીનની હિલચાલ જોઈને હરકતમાં આવતો હોય છે વિશ્વભરમાં સાપની હજારો પ્રજાતિઓ જોવા મળે છે. સાપની ઘણી પ્રજાતિઓ ઝેરી પણ હોય છે અને કેટલીક એવી પણ હોય છે જેમાં ઝેર હોતું નથી. વિશ્વના લગભગ દરેક દેશમાં સાપ જોવા મળે છે. પરંતુ તેમ છતાં […]

બાવળાના સાંકોડ ગામમાં ફરીવાર અજગર જોવા મળ્યો, ગ્રામજનોમાં ફફડાટ

સાંકોડ ગામમાં ફરી એકવાર દેખાયો અજગર અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડયો હજુ એક બે અજગર હોવાની આશંકા – ગ્રામજનો બાવળા: આજથી થોડા દિવસો પહેલા સાંકોડ ગામમાં જે રીતે અજગર જોવા મળ્યો હતો તેવો જ અજગર સાંકોડ ગામમાં જ ફરીવા જોવા મળ્યો છે. સાંકોડ ગામમાં ફરી એકવાર આશરે નવ ફૂટનો અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો […]

વિચિત્ર ઘટનાઃ સાપ કરડતા નશામાં ચકચૂર વૃદ્ધ તેને ચાવી ગયો, વૃદ્ધનું પણ થયું મોત

દિલ્હીઃ ચોમાસામાં સામાન્ય રીતે સાપ ખોરાકની શોધમાં બહાર આવે છે. જેથી સાપ કરડવાના બનાવો સામે આવે છે. જો કે, બિહારમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક વૃદ્ધનું બચ્ચુ સાપ કરડતા નશામાં ચકચૂર વૃદ્ધ તેને ઉઠાવીને મોઢામાં નાખીને ચાવી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવને પગલે લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી […]

પશ્ચિમ બંગાળઃ મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી નીકળ્યો સાપ, સ્ટાફમાં ફેલાયો ભય

વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યું સાપ બિનઝેરી હતોઃ વન વિભાગ એક કર્મચારીએ સાપને જોયો હતો દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કોલકતા એરપોર્ટ ઉપર મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવતા ફ્લાઈટના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ અંગે મુસાફરોને જાણ થતા તેમનામાં પણ ભય ફેલાઈ ગયો હતો. જો કે, આ અંગેની જાણ થતા સ્થળ પર […]

દેશનો સૌથી લાંબો રૂપસુંદરી નામનો સાપ વઢવાણમાં મળ્યો, સીમમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગઈ છે. ચોમાસાની સીઝનમાં ગાંમડાંમાં તો સાપ જોવા મળતા હોય છે પણ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહે મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો. સાપોના જાણકાર હોઈ રૂપસુંદરીના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી […]

પાલનપુરમાં મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યું તો અંદર ચાર સાપ છૂપાઈને બેઠા હતા

પાલનપુરઃ શહેરમાં રાધે રેસિડન્સીમાં એક મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલતા જ તે ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક-બે નહિ, ચાર સાપ નજરે પડ્યા હતા સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા. પાલનપુર શહેરના  પારપડા રોડ પર રાધે રેસિડન્સી આવેલી છે. રાધે રેસિડન્સીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code