શું તમને પણ વારંવાર છીંક આવે છે? જાણો તેનું કારણ અને ઘરગથ્થુ ઉપચાર
શું તમને પણ વારંવાર છીંક આવે છે? જાણો તેનું કારણ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર છીંક આવવી એ શરીરની સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે, પરંતુ જો છીંક વારંવાર અને સતત આવતી હોય તો તે સમસ્યા પણ બની શકે છે. સામાન્ય રીતે વારંવાર છીંક આવવાનું કારણ નબળી રોગપ્રતિકારક શક્તિ માનવામાં આવે છે. વાસ્તવમાં નાકમાં એક મ્યુકસ મેમ્બ્રેન […]