ઉત્તર ભારતના પર્વતમાળાઓમાં હીમ વર્ષાને લીધે ગુજરાતમાં ઠંડી વધશે, માઉન્ટ આબુમાં માઈનસ-1
અમદાવાદઃ ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં પર્વત માળાઓમાં હીમ વર્ષા થતાં ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં સોમવારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગુજરાતની સરહદે આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બીજા દિવસે પણ પારો માઈનસમાં રહ્યો હતો. ગુજરાતમાં સોમવારે દિવસ દરમિયાન શીત લહેરો ફૂંકાતા દિવસે પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો […]