1. Home
  2. Tag "soaked"

વડોદરામાં પૂરના પાણીને લીધે M S યુનિના લો ફેટકલ્ટીના પુસ્તકો પલળી ગયા

લો ફેકલ્ટીમાં 4 હજાર નવાં પુસ્તકો લાવવાં પડે તેવી સ્થિતિ, 4000 પુસ્તકોમાંથી 70 ટકા પુસ્તકો ભીંજાઈ ગયા, 30 ટકા પુસ્તકો સુકવવા માટે મુકાયા વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પુરના પાણી ફરી વળ્યા હતા. હવે પૂરના પાણી ઉતરી ગયા બાદ નુકસાનીનો ચિતાર મળી રહ્યો છે. જેમાં એમ એસ યુનિવર્સિટીના લો ફેકલ્ટીના બિલ્ડિંગમાં પાણી ઘૂંસી […]

એક અઠવાડિયામાં દૂધમાં પલાડેલા કાજૂ ખાઈને દેખો, હેલ્થને મળશે અદભૂત ફાયદા

ડ્રાય ફ્રૂટ્સ ખાવા હેલ્થ માટે ખૂબ સારા માનવામાં આવે છે. કાજૂ, બદામ, અખરોટ અને કિસમિસ સ્વાદ તો આપે છે પણ સાથે હેલ્થને પણ ખુબ ફાયદા કરે છે. તમે પલાળેલી બદામ અને કિસમિસ ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું હશે, પણ પલાળેલા કાજુ પણ ખૂબ જ ફાયદાકારક છે. ફરક એટલો છે કે કાજુ પાણીમાં નહીં પણ દૂધમાં […]

ખજૂરને પાણીની જગ્યાએ નારિયેળ તેલમાં પલાળી ખાલી પેટ ખાઓ, અઠવાડિયામાં દેખાશે આશ્ચર્યજનક ફાયદા

નારિયેળ તેલમાં ખજૂર પલાળીને ખાવાથી શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. આ વાત થોડી અટપટી લાગી શકે છે. તેના ઘણાબધા ફાયદા વિશે જાણો. હાલમાં જ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને કર્લી ટેલ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે દરરોજ સવારે ખાલી પેટે નાળિયેર તેલમાં પલાળેલી ખજૂર ખાય છે. ખજૂરમાં પ્રાકૃતિક ખાંડ હોય […]

જસદણ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીનો જથ્થો વરસાદને લીધે પલળી જતાં ખેડુતોમાં દોડધામ મચી

રાજકોટઃ ગુજરાતમાં આ વખતે ચોમાસુ લાંબુ ચાલ્યુ છે. અને નવરાત્રી બાદ પણ વરસાદના છૂટા-છવાયા ઝાપટાં પડી રહ્યા છે. ખેડૂતો હાલ ખરીફ સીઝનનો પાક માર્કેટ યાર્ડમાં વેચવા જવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે જ વરસાદ પડતા ખૂલ્લામાં પડેલો પાક પલળી જવાની દહેશત ઊભી થઈ છે. દરમિયાન જસદણમાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જોત જોતામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code