પલાળેલી ખજૂર સ્વાસ્થ્ય માટે છે સારી,સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા
ડ્રાયફ્રુટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં ખજૂરનું સેવન પણ કરી શકાય છે.પલાળેલી ખજૂરનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે.આ માટે ખજૂરને આખી રાત પલાળી રાખો.બીજા દિવસે સવારે આ ખજુરનું સેવન કરો.તેમાં ફાઈબર, વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.તમે તેનું નિયમિત સેવન કરી શકો […]