1. Home
  2. Tag "Social media platforms"

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ગરબડીના આક્ષેપો વચ્ચે આખો દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રહ્યું

નવી દિલ્હીઃ તાજેતરમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબ થયા બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો સિલસિલો શરૂ થયો હતો. ઘણા પક્ષોએ પરિણામોને ગડબડીનો આરોપ લગાવ્યો છે. એક તરફ પીટીઆઈ ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવીને વિરોધ કરી રહી છે. બીજી તરફ, સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આખા દિવસ માટે પ્રતિબંધ […]

સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને ડીપફેક્સ મામલે ITના નિયમોનું પાલન કરવા કેન્દ્ર સરકારની તાકીદ

નવી દિલ્હીઃ ડીપફેક્સ દ્વારા સંચાલિત ખોટી માહિતી વિશે વધતી જતી ચિંતાઓ વચ્ચે કેન્દ્રએ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આઇટી નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. એક માર્ગદર્શિકામાં મધ્યસ્થીઓએ પ્રતિબંધિત સામગ્રી, ખાસ કરીને આઈટી નિયમો હેઠળ નિર્દિષ્ટ કરેલી સામગ્રી, સ્પષ્ટ અને ચોક્કસ રીતે વપરાશકર્તાઓ સુધી પહોંચાડવી જોઈએ તેવું ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે જણાવ્યું હતું. આ માર્ગદર્શિકા […]

ગ્લોબલ મીડિયા કોંગ્રેસ (GAMC) આજથી ત્રણ દિવસ માટે અબુ ધાબીમાં શરુ થઇ.

દિલ્હી: ગ્લોબલ મીડિયા કૉંગ્રેસ (GMC) નું પહેલું સંસ્કરણ  આજે અબુ ધાબીમાં રાષ્ટ્રપતિ કોર્ટના પ્રધાન શેખ મન્સૂર બિન ઝાયેદ અલ નાહયાન અને નાયબ વડા પ્રધાનના નેજા હેઠળ શરુ થયું. આ કોન્ફરન્સ-કમ-પ્રદર્શન આજથી શરુ કરીને ત્રણ દિવસ સુધી ચાલશે. જેનું આયોજન એમિરેટ્સ ન્યુઝ એજન્સી(ડબલ્યુએએમ)ની ભાગીદારીમાં ADNEC (એડ્નેક)ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ ત્રિ-દિવસીય પ્રદર્શનની થીમ ‘મીડિયા ઇન્ડસ્ટ્રીના […]

હવે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાગશે લગામ, સોશિયલ મીડિયા માટે આવ્યો આ નવો નિયમ

હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેક પ્રોફાઇલ પર લાગશે લગામ હવે ફરિયાદના 24 કલાકમાં જ બંધ થઇ જશે ફેક એકાઉન્ટ સોશિયલ મીડિયા માટેના નવા IT નિયમોમાં તેની જોગવાઇ છે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા નિયમો લાવી રહી છે. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળતી ફેક પ્રોફાઇલ્સ પર લગામ લાગશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code