1. Home
  2. Tag "social media"

કોરોના વેક્સિનેશનનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં શેર કરવાથી  આર્થિક નુકસાન થવાની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે , રાજ્ય સરકાર  ટીકા ઉત્સવ  પણ ઉજવી રહી છે. ત્યારે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. તેવામાં રસી લેનાર પોતાની તસવીરો અને વેક્સિનેસનનું મળેલું સર્ટિફિકેટ સોશિયલ સાઈટ્સ પર શેર કરતા જોવા મળે છે. ત્યારે તેમણે ઉત્સાહમાં આવીને કરેલી ભૂલ તેમને ભારે પડી […]

કેન્દ્ર સરકાર ટ્વિટરના વિવાદથી નારાજ – સોશિયલ મીડિયાને નિયંત્રણમાં લાવવા નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર

કેન્દ્ર સરકાર  લાવી રહી છે સોશિયલ મીડિયા માટે નવા નિયમ ટ્વિટર વિવાદ બાદ સરકારનો નિર્ણય દિલ્હી – ટ્વિટર સાથેના વિવાદથી નારાજ ભારત હવે સોશિયલ મીડિયા કંપનીઓને નિયંત્રણમાં રાખવા નવા નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમોના ડ્રાફ્ટ પ્રમાણે, તેની મદદ વડે તમામ સોશ્યલ મીડિયા કંપનીઓને વિવાદિત તથ્યોને વહેલી તકે […]

સરકારનું આકરુ વલણઃ ભારતમાં સોશિયલ મીડિયાએ નિયમોનું પાલન કરવુ પડશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે અને આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનમાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી આપી છે. ફેક ન્યૂઝ અને ભડકાઉ સામગ્રી શેર કરવામાં આવશે તો આવા પ્લેટફોર્મ સામે સરકાર કાર્યવાહી કરશે. કેન્દ્રના મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ટ્વિટર અને ફેસબૂક […]

વોટ્સએપને પછાડી ટેલિગ્રામ બની નંબર 1 એપ, 1 મહિનામાં 63 કરોડ વાર થઇ ડાઉનલોડ

વોટ્સએપ પ્રાઇવસી પોલિસી બાદ લોકોનો વોટ્સએપ પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો જાન્યુઆરી 2021માં સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ થઇ ટેલિગ્રામ એપ સમગ્ર વિશ્વમાં એક જ મહિનામાં ટેલિગ્રામ 63 કરોડ વાર ડાઉનલોડ થઇ નવી દિલ્હી: વોટ્સએપ પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઘટી રહ્યો છે અને તેની સાબિતી વધુને વધુ ડાઉનલોડ થતી સિગ્નલ અને ટેલિગ્રામ એપ છે. જાન્યુઆરી 2021 […]

સોશિયલ મીડિયા પર સૌરવ ગાંગુલીની મજાક ઉડતા અદાણીએ ફોર્ચ્યુનની તમામ જાહેરાત અટકાવી દીધી 

સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો આ ઘટના બાદ લોકો ફોર્ચ્યુન પ્રોડેક્ટને લઈને ગાંગુલીની મજાક ઉડાવવા લાગ્યા દિલ્હીઃ-વિતેલા શનિવારના રોજ  મશહુર ભૂતપૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પ્રમુખ એવા સૌરવ ગાંગુલીને એટેક આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે તેઓ ફોર્ચ્યુનની અનેક જાગેરાતમાં સંકાળાયેલા છે, તેમના એટેકને કારણે તમામ સોશિયલ મીડિયામાં તેમની મજાક ઉડતી થઈ હતી પરિણામે અદાણીએ આ […]

આચાર્યોએ માંગ પૂરી ના થતા સોશિયલ મીડિયા પર છેડ્યું #HTAT અભિયાન

4200 ગ્રેડ પેની જગ્યાએ 4400 ગ્રેડપેની માંગ સાથે આચાર્યોનું સોશિયલ મીડિયા પર અભિયાન પ્રતિક ઉપવાસની મંજૂરી ના મળતા આચાર્યોએ સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું આચાર્યોએ સ્કૂલમાં કાળી પટ્ટી ધારણ કરીને કામ શરૂ કર્યું છે અમદાવાદ: રાજ્યમાં ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્ય આંદોલન પર છે. 4200 ગ્રેડ […]

ગુજરાતમાં ટ્વિટર ઉપર 2.8 મિલિયન ફોલોઅર્સ સાથે CM રૂપાણી નંબર વન

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજકીય આગેવાનો સોશિયલ મીડિયામાં મારફતે પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. જો કે, ગુજરાતના રાજકીય આગેવાનોમાં સોશિયલ મીડિયામાં સૌથી વધારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકપ્રિય છે. ટ્વીટર ઉપર વિજય રૂપાણીના 2.8 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 7.16 લાખ ફોલઅર્સ છે. કોંગ્રેસમાં સૌથી વધારે ફોલોઅર્સ હાર્દિક પટેલના છે. […]

જુઓ VIRAL VIDEO: રણથંભોરમાં બે વાઘ વચ્ચે દિલધડક લડાઇ

જંગલમાં બે વાઘ વચ્ચેની લડાઇનો વીડિયો વાયરલ @WildLense_Indiaએ આ વીડિયો કર્યો છે શેર આ વીડિયોમાં વાઘની ત્રાડથી જંગલ પણ થથરી ઉઠે રણથંભોર: જંગલમાં જ્યારે બે વાઘ લડાઇ કરે છે ત્યારે તેમની ત્રાડથી જંગલ પણ થથરી ઉઠે છે. સામાન્ય રીતે વાઘ તો વિસ્તાર અને સરહદના કારણે જ લડે છે. જેમાં ક્યારેક તેમને જીવ પણ ગુમાવવો પડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code